Stock Update : કરો એક નજર આજના Gainer અને Loser સ્ટોક્સ ઉપર

|

Apr 08, 2021 | 5:05 PM

Stock Update : ભારતીય શેરબજાર આજે સતત ત્રીજા દિવસે લીલા નિશાન ઉપર બંધ થયા છે. આજના કારોબારમાં સેન્સેક્સ 50 હજારની સપાટી વટાવી 49,746.21 ના સ્તર ઉપર બંધ થયો છે.

Stock Update : કરો એક નજર આજના Gainer અને Loser સ્ટોક્સ ઉપર
Stock Update

Follow us on

Stock Update : ભારતીય શેરબજાર આજે સતત ત્રીજા દિવસે લીલા નિશાન ઉપર બંધ થયા છે. આજના કારોબારમાં સેન્સેક્સ 50 હજારની સપાટી વટાવી 49,746.21 ના સ્તર ઉપર બંધ થયો છે. આજે બજારમાં આજે ઑટો, રિયલ્ટી, આઈટી, એફએમસીજી અને મેટલ શેરોમાં ખરીદારી જોવા મળી છે જ્યારે ફાર્મા, ફાઈનાન્સ સર્વિસ, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં દબાણ જોવા મળ્યુ હતું. કરો એક નજર આજના ગેઈનર અને લોસર સ્ટોકસ ઉપર…

દિગ્ગજ શેર
વધ્યા : જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, શ્રી સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિંડાલ્કો અને ટાઈટન
ઘટયા : સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેન્ક, એસબીઆઈ લાઈફ, ઓએનજીસી, બજાજ ફાઈનાન્સ, બજાજ ઑટો અને પાવર ગ્રિડ

મિડકેપ શેર
વધ્યા : જિંદાલ સ્ટીલ, સેલ, નેટકો ફાર્મા, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ અને અશોક લેલેન્ડ
ઘટયા : અદાણી ટ્રાન્સફર, ફ્યુચર રિટેલ, ચોલામંડલ ઈન્વેસ્ટમેન્ટ, અદાણી પાવર અને અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સ્મૉલકેપ શેર
વધ્યા : નેશનલ પેરોક્ષ, 63 મુનસ ટેક, આરતી સયરફેક્શન, એક્સિકેડ્સ ટેકનો અને મોન્ટે કાર્લો
ઘટયા : અદાણી ટોટલ ગેસ, આશિયાના હાઉસિંગ, ઓરિએન્ટલ કાર્બન, થર્મેક્સ અને એડલવાઈઝ

Next Article