સપ્તાહના પહેલા જ દિવસે તેજી સાથે ખુલ્યા શેરબજાર, બજારમાં તેજી જળવાઈ રહેવાની સંભાવના

|

Nov 09, 2020 | 10:26 AM

વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક સત્રમાં તેજી સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 42,566.34 જ્યારે નિફ્ટીએ 12,451.80 સુધી ઉપલા સ્તરને નોંધાવ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૧.3 ટકાની મજબૂતી જોવા મળી રહી છે.સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ મજબૂતી દેખાઈ રહી છે સાથે જ્યારે નિફ્ટીના […]

સપ્તાહના પહેલા જ દિવસે તેજી સાથે ખુલ્યા શેરબજાર, બજારમાં તેજી જળવાઈ રહેવાની સંભાવના

Follow us on

વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક સત્રમાં તેજી સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 42,566.34 જ્યારે નિફ્ટીએ 12,451.80 સુધી ઉપલા સ્તરને નોંધાવ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૧.3 ટકાની મજબૂતી જોવા મળી રહી છે.સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ મજબૂતી દેખાઈ રહી છે સાથે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ઑટો, એફએમસીજી, મેટલ, આઈટી અને ફાર્મા શેરોમાં વધારા સાથે કારોબાર જોવા મળી રહ્યા છે.

 પ્રારંભિક સત્રમાં ભારતીય શેરબજારની સ્થિતિ ( સવારે ૯.૪૦ વાગે )
બજાર            સૂચકઆંક                   વૃદ્ધિ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સેન્સેક્સ        42,452.97        +559.91 

નિફ્ટી          12,424.60            +161.05 

દિગ્ગજ શેર
વધ્યા : ડિવિઝ લેબ્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, પાવર ગ્રિડ અને વિપ્રો
ઘટયા : કોલ ઈન્ડિયા

મિડકેપ શેર
વધ્યા : યુનિયન બેન્ક, ઈમામી, બાયોકૉન, આરબીએલ બેન્ક અને એયુ સ્મૉલ ફાઈનાન્સ
ઘટાડો : ગ્લેનમાર્ક ફાર્મા, એનએચપીસી, અશોક લેલેન્ડ, શ્રીરામ ટ્રાન્સફર અને યુનાઈટેડ બ્રુઅરીઝ

સ્મૉલકેપ શેર
વધ્યા : પુરવાંકરા, આઈનોક્સ વિંડ, મેધમણી ઑર્ગેનિક, બટરફ્લાય અને જીઈ પાવર ઈન્ડિયા
ઘટયા : અંબર એન્ટરપ્રાઈઝ, હિંમતસિંગકા, શોભા, ક્વિક હિલ ટેક અને એક્સલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 10:04 am, Mon, 9 November 20

Next Article