શરૂઆતી કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેર ઘટ્યા, આ રહ્યા લેખાજોખા

|

Dec 01, 2020 | 10:09 AM

આજના સ્તરની શરૂઆતમાં શેરબજાર સારી સ્થિતિ વર્ણવી રહ્યા છે. સેન્સેક્સ અને નિફટી બંનેની મજબૂત સ્થિતિ વચ્ચે બેન્કિંગ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, પીએસયુ બેન્ક, આઈટી, એફએમસીજી, મેટલ અને ફાર્મા શેરોમાં વૃદ્ધિ જોવા મળી રહી  છે. ફાઈનાન્શિયલ સર્વિસ અને ઑટો શેરોમાં ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. શરૂઆતી કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેર ઘટ્યા તે ઉપર એક […]

શરૂઆતી કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેર ઘટ્યા, આ રહ્યા લેખાજોખા
Share Market

Follow us on

આજના સ્તરની શરૂઆતમાં શેરબજાર સારી સ્થિતિ વર્ણવી રહ્યા છે. સેન્સેક્સ અને નિફટી બંનેની મજબૂત સ્થિતિ વચ્ચે બેન્કિંગ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, પીએસયુ બેન્ક, આઈટી, એફએમસીજી, મેટલ અને ફાર્મા શેરોમાં વૃદ્ધિ જોવા મળી રહી  છે. ફાઈનાન્શિયલ સર્વિસ અને ઑટો શેરોમાં ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. શરૂઆતી કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેર ઘટ્યા તે ઉપર એક નજર કરીએ …


દિગ્ગજ શેર

વધ્યા : શ્રી સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગેલ, ડિવિઝ લેબ, ઈન્ફોસિસ અને હિંડાલ્કો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઘટયા : નેસ્લે ઈન્ડિયા, ઓએનજીસી, એમએન્ડએમ, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ અને હિર મોટોકૉર્પ

મિડકેપ શેર

વધ્યા : એલએન્ડટી ઈન્ફોટેક, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, એસીસી, ઈમામી અને એબી કેપિટલ

ઘટયા : ફ્યુચર રિટેલ, અદાણી ગ્રીન, એલએન્ડટી ફાઈનાન્સ, અમારા રાજા અને એમએન્ડએમ ફાઈનાન્શિયલ

સ્મૉલકેપ શેર

વધ્યા : મન ઈન્ફ્રા, કેન્ટાબિલ રિટેલ, વક્રાંગી, રૂચિરા પેપર્સ અને એક્શન કન્સટ્રક્ટ

ઘટયા : ફ્યુચર લાઈફ, મિર્ઝા આઈએનટીએલ, કેપીઆર મિલ, સીએસબી બેન્ક અને ફ્યુચર સપ્લાય

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article