VIDEO: શેરબજારમાં જોરદાર કડાકો, યસ બેન્કના શેરમાં 25 ટકાનો ઘટાડો

|

Mar 06, 2020 | 5:30 AM

કોરોના વાયરસ અને યસ બેન્કનું સંકટ શેયર બજાર પર કહેર બનાવી તુટ્યો છે. શુક્રવારે શેયર બજારમાં ભારે કડાકો આવ્યો છે. સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો મોટો કડાકો આવ્યો છે. ત્યારબાદ સેન્સેકસ 37,263.97 રહ્યો હતો. ત્યારે નિફ્ટીમાં 350 પોઈન્ટનું ગાબડું પડ્યું છે. ત્યારે યસ બેન્કના શેયરમાં 25 ટકાનો ઘટાડો છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

VIDEO: શેરબજારમાં જોરદાર કડાકો, યસ બેન્કના શેરમાં 25 ટકાનો ઘટાડો

Follow us on

કોરોના વાયરસ અને યસ બેન્કનું સંકટ શેયર બજાર પર કહેર બનાવી તુટ્યો છે. શુક્રવારે શેયર બજારમાં ભારે કડાકો આવ્યો છે. સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો મોટો કડાકો આવ્યો છે. ત્યારબાદ સેન્સેકસ 37,263.97 રહ્યો હતો. ત્યારે નિફ્ટીમાં 350 પોઈન્ટનું ગાબડું પડ્યું છે. ત્યારે યસ બેન્કના શેયરમાં 25 ટકાનો ઘટાડો છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

માત્ર 74 શેયરમાં તેજી જોવા મળી, જ્યારે 802 શેયરમાં ઘટાડો આવ્યો છે. ઘટાડો થનારા પ્રમુખ શેયરોમાં યસ બેન્ક, કોલ ઈન્ડિયા, ટેક મહિન્દ્રા, SBI, ટાટા મોટર્સ, RIL અને ICICI બેન્ક સામેલ છે. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ યસ બેન્ક પર કડક રીતે વળતર મર્યાદા રૂ. 50 હજાર નક્કી કરી છે. આરબીઆઈનો આ આદેશ આગામી એક મહિના માટે છે. NSEએ યસ બેંકના ભવિષ્ય અને વિકલ્પ સોદા પર પ્રતિબંધ મૂક્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સમાં 1300 પોઈન્ટોનો ઘટાડો

Next Article