
Motilal Oswal Financial Services Ltd - આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે શેર 1.47% ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યા છે, સ્ટોક બોટમ હિટ થયો છે આવનારા સમયમાં તેમાં તેજીના એંધાણ છે.

Saregama India Ltd- -આ કંપનીના સ્ટોક 3.36% ના ઘટાડા સાથે બોટમ હિટ થઇ ચુક્યા છે.હાલ આ સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ થઇ રહ્યું છે. આમાં રોકાણની ઉત્તમ તક છે.

શેર માર્કેટમાં આજે એટલે કે 10 જૂલાઇના પ્રોફિટ બુકિંગનો માહોલ છે. સ્ટોક માર્કેટના ઘણા શેર આજે ડાઉન ટ્રેડ થઇ રહ્યા છે, જ્યારે ઘણા શેર એવા છે જે બોટમ હિટ કરી ગયા છે. અમે તમને ઉપરના લિસ્ટમાં તે નામ જણાવ્યા છે જે બોટમ હિટ કરી ગયા છે. અને આવનારા સમયમાં તેમાં રોકાણની સારી તક બને છે.