પ્રારંભિક તેજી બાદ શેરબજારમાં સતત નરમાશ છવાયેલી રહી હતી . શેરબજારમાં આઈટી અને ઑરો શેરમાં આજે વેચવાલીનું જોર રહ્યું હતું. શેરબજારમાં સેન્સેકસમાં ૧૩૫ અને નિફટીમાં ૨૮ અંકનો ઘટાડો નોંધાયો છે. નિફ્ટીમાં ભારતી એરટેલના શેર 4% નીચા બંધ થયા છે જયારે હીરો મોટોકોર્પના શેર પણ 3% સુધી ઘટાડો દર્જ કર્યો છે. બેંકઓફ બરોડાના શેર પણ 3% ના ઘટાડા સાથે બંધ થયા છે. બજારના હકારાતક પાસ તરફ નજર કરીએતો અદાણી પોર્ટના શેરમાં 4% ની મજબૂતી આવી છે. સરકારની માલિકીની કંપનીઓ પણ આજે તેજીમાં દેખાઈ હતી બીપીસીએલ અને કોલ ઈન્ડિયામાં પણ -3–3 ટકાનો વધારો જોવા મળ્યો છે.
આજના કારોબારી સત્ર દરમ્યાન દ્યણખેંચનારી બાબતો આ મુજબ રહી હતી
TOP GAINERS
કંપની છેલ્લો ભાવ વૃદ્ધિ (%)
અદાણી પોર્ટ 358.00 4.46
બીપીસીએલ 353.80 3.51
કોલ ઇન્ડિયા 114.65 3.43
એનટીપીસી 88.35 2.14
સાન ફાર્મ 466.10 2.14
TOP LOOSERS
કંપની છેલ્લો ભાવ નુકશાન (%)
ભરતી એરટેલ 432.75 4.00
હીરો મોટોકોર્પ 2,804.90 3.08
મારુતિ 6,938.00 2.52
આયશર મોટર્સ 2,085.00 2.43
બજાજ ફાઇનાન્સ 3,300.00 2.37
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો