શેરબજારમાં નરમાશ વચ્ચે પણ કારોબારીઓનું ધ્યાન ખેંચનાર સ્ટોક્સ ઉપર એક નજર

|

Oct 29, 2020 | 6:43 PM

આજે શંઘાઈ કમ્પોઝીટને બાદ કરતા વિશ્વના મોટાભાગના બજારોમાં નરમાશ દેખાઈ છે. ભારતીય શેરબજારો પણ 0.5 ટકા સુધી નુકશાનીનો સામનો કરી કારોબાર સમાપ્ત કર્યો છે. છેલ્લી સપાટી અનુસાર સેન્સેક્સ 174 અંકના ઘટાડા સાથે 39,749.85 અને નિફટી 58 અંક નીચે 11,670.80 ઉપર બંધ થયો હતો.આજે બજારમાં વેચવાલીનું જોર રહ્યું હતું. Web Stories View more આજનું રાશિફળ તારીખ […]

શેરબજારમાં નરમાશ વચ્ચે પણ કારોબારીઓનું ધ્યાન ખેંચનાર સ્ટોક્સ ઉપર એક નજર

Follow us on

આજે શંઘાઈ કમ્પોઝીટને બાદ કરતા વિશ્વના મોટાભાગના બજારોમાં નરમાશ દેખાઈ છે. ભારતીય શેરબજારો પણ 0.5 ટકા સુધી નુકશાનીનો સામનો કરી કારોબાર સમાપ્ત કર્યો છે. છેલ્લી સપાટી અનુસાર સેન્સેક્સ 174 અંકના ઘટાડા સાથે 39,749.85 અને નિફટી 58 અંક નીચે 11,670.80 ઉપર બંધ થયો હતો.આજે બજારમાં વેચવાલીનું જોર રહ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નિફ્ટીમાં એલએન્ડટીના શેરમાં 4% અને ટાઈટનનો શેર પણ 3% સુધી ઘટ્યો છે. નિફ્ટી ઓટો ઈન્ડેક્સમાં એમ એન્ડ એમ અને ટાટા મોટર્સના શેરમાં 2-2 ટકા ગગડ્યા છે. બજારના હકારાત્મક પાસાઓ ઉપર નજર કરીએ તો એશિયન પેઈન્ટ્સનો શેર 3% સુધી ઉપર ઉઠી બંધ થયો છે. ટેક મહિન્દ્રાનો શેર પણ 2% સુધી વધ્યા છે. બીએસઈ સેન્સેક્સ 385.29 પોઇન્ટ તૂટીને 39,537.17 પર અને નિફ્ટી 96.30 પોઇન્ટના ઘટાડા સાથે 11,633.30 પર નોંધાયા હતા.

આજના બજારમાં કારોબારીઓનું સૌથી વધુ ધ્યાન ખેંચનાર સ્ટોક ઉપર એક નજર

TOP GAINERS

COMAPNY LAST PRICE PROFIT (%)
ASHIAN PAINTS 2,224.80 3.02
TECH MAHINDRA 807.00 2.24
ULTRATECH CEMENT 4,550.00 1.81
SHREE CEMENT 21,659.60 1.40
HCL TECH 839.05 1.14

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

TOP LOSERS

COMPANY LAST PRICE LOSS (%)
L&T 935.20 4.85
TITAN 1,177.00 3.29
ADANI PORT 343.15 2.97
ONGC 64.50 2.79
AXIS BANK 493.00 2.32

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article