વૈશ્વિક સંકેતોના પગલે, એશિયાના બજારોમાં વૃદ્ધિ, SGX નિફટીમાં ૧૫૦ અંકનો વધારો

|

Nov 09, 2020 | 10:10 AM

વૈશ્વિક સંકેતોની અસર સાથે આજે એશિયાઈ બજાર પણ તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. તાઇવાન સિવાય એશિયાના તમામ બજાર વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યા છે. US ઇલકેશનના પરિણામ અને વૈશ્વિક બજારોમાં ખરીદારીના કારણે બજાર પોઝિટિવ ટ્રેંડમાં નજરે પડી રહ્યા છે. જાપાનના બજાર નિક્કેઈ 473.99 અંક ઉપર ઉઠ્યા છે . બજાર 1.95 ટકાની મજબૂતીની સાથે 24799.2 […]

વૈશ્વિક સંકેતોના પગલે, એશિયાના બજારોમાં વૃદ્ધિ, SGX નિફટીમાં ૧૫૦ અંકનો વધારો

Follow us on

વૈશ્વિક સંકેતોની અસર સાથે આજે એશિયાઈ બજાર પણ તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. તાઇવાન સિવાય એશિયાના તમામ બજાર વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યા છે. US ઇલકેશનના પરિણામ અને વૈશ્વિક બજારોમાં ખરીદારીના કારણે બજાર પોઝિટિવ ટ્રેંડમાં નજરે પડી રહ્યા છે.

જાપાનના બજાર નિક્કેઈ 473.99 અંક ઉપર ઉઠ્યા છે . બજાર 1.95 ટકાની મજબૂતીની સાથે 24799.2 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી 153 અંક વધારા સાથે કારોબાર કરી રહ્યો છે કે 1.25 ટકાના વધારાની સાથે સૂચકાંક 12,418.50 ના સ્તર પર નોંધાયો છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 1.25 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. હેંગ સેંગ 1.36 ટકાથી ઉછળીને 26,061.46 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

કોરિયાઈ બજાર કોસ્પી 1.24 ટકાના વધારાની સાથે 2,446.40 ના સ્તર પર દેખાય કારોબાર છે. તાઇવાનના બજારમાં આજે નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો છે. વેચવાલીના કારણે બજાર નબળાઈ સાથે કારોબાર કરી રહ્યું છે. 108.90 અંકનો ઘટાડો નોંધાતા 0.84 ટકા નબળાઈની સાથે 13,082.43 ના સ્તર પર સૂચકઆંક નોંધાયો છે. શંઘાઈ કંપોઝિટ ઉછાળા સાથે 3,349.55 ના સ્તર પર નોંધાયું છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article