શેરબજારમાં જબરદસ્ત ઉછાળો, સેન્સેક્સ 38,697 અને નિફટી 11,416ની સપાટીએ પહોંચ્યા

|

Oct 01, 2020 | 5:15 PM

ભારતીય શેરબજારોમાં તેજીનો દોર આજે યથાવત રહ્યો હતો. સવારથી જ બજારની દિશા સતત ઉપર તરફ રહી હતી અને દિવસના અંતે સેન્સેક્સ ૬૨૯ અને નિફટી ૧૬૯ અંક ઉપર રહ્યો હતો. સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ હતું. સેન્સેક્સમાં ૧.૬૫ ટકાનો ઉછાળો આવતા બજાર મજબૂત સ્થિતિમાં બંધ થયું હતું.   શેર બજારની સ્થિતિ Web Stories […]

શેરબજારમાં જબરદસ્ત ઉછાળો, સેન્સેક્સ  38,697 અને નિફટી 11,416ની સપાટીએ પહોંચ્યા

Follow us on

ભારતીય શેરબજારોમાં તેજીનો દોર આજે યથાવત રહ્યો હતો. સવારથી જ બજારની દિશા સતત ઉપર તરફ રહી હતી અને દિવસના અંતે સેન્સેક્સ ૬૨૯ અને નિફટી ૧૬૯ અંક ઉપર રહ્યો હતો. સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ હતું. સેન્સેક્સમાં ૧.૬૫ ટકાનો ઉછાળો આવતા બજાર મજબૂત સ્થિતિમાં બંધ થયું હતું.

 

શેર બજારની સ્થિતિ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
બજાર  સૂચકઆંક સ્થિતિ
સેન્સેક્સ 38,697.05 +629.12 (1.65%)
નિફટી 11,416.95 +169.40 (1.51%)

 
સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ હતું. આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, આટી, ફાર્મા, ઑટો, એફએમસીજી, મેટલ, રિયલ્ટી, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્કના શેરોમાં ખરીદારી જોવા મળી છે. દિગ્ગજ શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક, બજાજ ઑટો, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટેક મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ, બજાજ ફિનસર્વ અને કોટક મહિન્દ્રા બેન્ક વધ્યા છે.આજ સેગમેન્ટમાં ડૉ.રેડ્ડીઝ, ઓએનજીસી, આઈટીસી, એનટીપીસી અને ટાઈટન નુકશાન સાથે બંધ થયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article