શેરબજારમાં સતત બીજા દિવસે પણ તબાહી, લોઅર સર્કિટ વાગતા શેરબજાર થયું બંધ

|

Mar 13, 2020 | 4:20 AM

દુનિયાભરમાં કોરોના વાયરસે ખતરનાક સ્વરૂપ ધારણ કર્યુ છે. તેના કારણે વૈશ્વિક શેરબજારોમાં પણ કડાકો આવ્યો છે. અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 10 ટકાથી વધારેનો ઘટાડો નોંધાયો અને તે કારણથી ટ્રેડિંગ રોકવી પડી. ઉલ્લેખનીય છે કે શેરબજારમાં 10 ટકા કે તેનાથી વધારેનો ઘડાટો આવે છે તો તેમાં લોઅર સર્કિટ લાગી જાય છે અને ટ્રેડિંગ […]

શેરબજારમાં સતત બીજા દિવસે પણ તબાહી, લોઅર સર્કિટ વાગતા શેરબજાર થયું બંધ

Follow us on

દુનિયાભરમાં કોરોના વાયરસે ખતરનાક સ્વરૂપ ધારણ કર્યુ છે. તેના કારણે વૈશ્વિક શેરબજારોમાં પણ કડાકો આવ્યો છે. અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 10 ટકાથી વધારેનો ઘટાડો નોંધાયો અને તે કારણથી ટ્રેડિંગ રોકવી પડી. ઉલ્લેખનીય છે કે શેરબજારમાં 10 ટકા કે તેનાથી વધારેનો ઘડાટો આવે છે તો તેમાં લોઅર સર્કિટ લાગી જાય છે અને ટ્રેડિંગ થોડા સમય માટે રોકી દેવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કેમ રોકવામાં આવે છે ટ્રેડિંગ?

દલાલ સ્ટ્રીટમાં રોકાણકારોના રોકાણને સુરક્ષિત રાખવા માટે ટ્રેડિંગ પર રોક લગાવવામાં આવે છે. તેનાથી રોકાણકારોના નુકસાનનું સંકટ વધવાથી બચી જાય છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે ભારતીય શેરબજારમાં ગુરૂવારે પણ દહેશતનો માહોલ રહ્યો. જેમાં સેન્સેક્સ 2919 પોઈન્ટ તુટીને 32,778 પોઈન્ટ પર બંધ થયો, ત્યારે નિફ્ટી 868 પોઈન્ટ તુટીને 9590 પોઈન્ટ પર રહ્યો. જેના કારણે રોકાણકારોના 11 લાખ કરોડ રૂપિયા ઘોવાઈ ગયા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ગુજરાત: રાજ્યસભા ચૂંટણીના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે

Next Article