અમેરિકાની વધુ એક કંપની જિયો પ્લેટફોર્મ્સમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

|

Sep 29, 2020 | 12:06 PM

રિલાયન્સ ગ્રુપની કંપની જિયો પ્લેટફોર્મ્સમાં હવે વધુ એક કંપનીએ ભાગીદારી કરી છે. અમેરિકાની વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સ 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ઉલ્લેખનીય છે કે કોરોનાથી આર્થિક સંકટ હોવા છતાં રિલાયન્સ ગ્રુપ માટે સતત સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ પહેલા ફેસબૂક અને એક અન્ય કંપની સિલ્વર લેકે પણ જિયો પ્લેટફોર્મમાં ભાગીદારી કરવાની જાહેરાત કરી […]

અમેરિકાની વધુ એક કંપની જિયો પ્લેટફોર્મ્સમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

Follow us on

રિલાયન્સ ગ્રુપની કંપની જિયો પ્લેટફોર્મ્સમાં હવે વધુ એક કંપનીએ ભાગીદારી કરી છે. અમેરિકાની વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સ 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ઉલ્લેખનીય છે કે કોરોનાથી આર્થિક સંકટ હોવા છતાં રિલાયન્સ ગ્રુપ માટે સતત સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ પહેલા ફેસબૂક અને એક અન્ય કંપની સિલ્વર લેકે પણ જિયો પ્લેટફોર્મમાં ભાગીદારી કરવાની જાહેરાત કરી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એક નિવદેનમાં કહ્યું કે આ સોદાથી જિયો પ્લેટફોર્મનું વેલ્યુએશન લગભગ 4.19 લાખ કરોડ રૂપિયા થશે. વિસ્ટા આ રોકાણથી જિયોમાં 2.32 ટકા ભાગીદારી ખરીદશે. આ પ્રકારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ફેસબુક પછી વિસ્ટા ત્રીજી સૌથી મોટી ભાગીદાર બનશે. આ પ્રકારે જિયો પ્લેટફોર્મ્સે 3 અઠવાડિયાની અંદર જ 3 રોકાણકારોને ભાગીદારી વેચીને 60596.37 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી લીધી છે. વિસ્ટા મુખ્યરીતે સોફ્ટવેર, ડેટા અને ટેક્નોલોજી આધારિત કંપનીઓમાં રોકાણ કરે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પહેલા 22 એપ્રિલે દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્કિગ સાઈટ ફેસબુક અને ભારતના રિલાયન્સ જિયોમાં મોટી ડીલ થઈ હતી. જેમાં ફેસબુકે રિલાયન્સ જિયોમાં 9.99 ટકા ભાગીદારી માટે 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. ત્યારબાદ અમેરિકાની દિગ્ગજ ઈક્વિટી કંપની સિલ્વર લેકે 5655.75 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કંપનીએ જિયો પ્લેટફોર્મ્સના શેરની કિંમત ફેસબુકના મુકાબલે લગભગ 12.5 ટકા વધારે લગાવી છે. ટેક્નોલોજીમાં રોકાણ મામલે અમેરિકાની સિલ્વર લેકની પાસે લગભગ 40 અરબ ડૉલરની મુડી છે. તેને એયરબીએનબી, અલીબાબા, એન્ટ ફાઈનાન્શિયલ, ડેલ ટેક્નોલોજી, ટ્વિટર જેવી દિગ્ગજ કંપનીઓમાં પણ રોકાણ કર્યુ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 5:43 am, Fri, 8 May 20

Next Article