લોન લેનારા લોકો માટે સારા સમાચાર! ફક્ત 59 મિનિટમાં તમને મળશે હોમ અને કાર લોન

|

Aug 21, 2019 | 7:29 AM

લોકોને ઘર કે કાર ખરીદવા હોય તો ઘણીવાર તેના માટે લોન લેવી પડે છે. આ લોન મેળવવી સરળ નથી. આ માટે લોકોને ઘણા દિવસો સુધી બેંકોમાં ધક્કા ખાવા પડે છે, પરંતુ હવે તમે ફક્ત 1 કલાકમાં હોમ અથવા ઓટો લોન મેળવી શકશો. મહત્વની વાત એ છે કે આ માટે તમારે ક્યાંય જવું નહીં પડે. દેશની […]

લોન લેનારા લોકો માટે સારા સમાચાર! ફક્ત 59 મિનિટમાં તમને મળશે હોમ અને કાર લોન

Follow us on

લોકોને ઘર કે કાર ખરીદવા હોય તો ઘણીવાર તેના માટે લોન લેવી પડે છે. આ લોન મેળવવી સરળ નથી. આ માટે લોકોને ઘણા દિવસો સુધી બેંકોમાં ધક્કા ખાવા પડે છે, પરંતુ હવે તમે ફક્ત 1 કલાકમાં હોમ અથવા ઓટો લોન મેળવી શકશો. મહત્વની વાત એ છે કે આ માટે તમારે ક્યાંય જવું નહીં પડે. દેશની સરકારી બેંકો ફક્ત 59 મિનિટમાં હોમ અથવા ઓટો લોન આપવાની તૈયારી કરી રહી છે. સાથે જાહેર ક્ષેત્રની બેંકોએ પણ આ યોજના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
આ અંગે માહિતી આપતાં બેંક ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર સલીલ કુમારે જણાવ્યું કે, અમે તેના પર કામ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં 59 મિનિટમાં ગ્રાહકોને હોમ અને ઓટો લોન પણ આપવામાં આવશે. તેવી જ રીતે, ઇન્ડિયન ઓવરસીઝ બેંક પણ આ યોજના પર કામ કરી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ માટે, બેંકોએ psbloansin59minutes.com પર આ સુવિધા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અત્યારે માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને 1 કરોડ રૂપિયા સુધીની લોન આપવાની યોજના આ પોર્ટલ પર માત્ર 59 મિનિટમાં ચાલી રહી છે. બેંકોના આ નિર્ણય બાદ સામાન્ય લોકો માટે લોન લેવાનું સરળ બનશે.

આ પણ વાંચો: સ્માર્ટ સીટી સુરતમાં ચોમાસા બાદ ગંદકીનું સામ્રાજ્ય, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article