AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોદી સરકાર 21 ફેબ્રુઆરીના તમામ વર્ગના લોકોને આપશે મોટી ભેટ, 6 કરોડ કર્મચારીઓને મળશે લાભ

લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર મધ્યવર્ગના લોકોને વધુ એક ભેટ આપવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં સૌ પ્રથમ આવક મર્યાદામાં રાહત આપ્યા પછી 21 ફેબ્રુઆરીના સરકાર મોટી ભેટ આપી શકે છે. જેનો લાભ પણ દેશના કરોડો લોકોને મળશે. TV9 Gujarati   Web Stories View more ડાબા હાથમાં ખંજવાળ આવે તો તે કઈ વાતનો સંકેત આપે […]

મોદી સરકાર 21 ફેબ્રુઆરીના તમામ વર્ગના લોકોને આપશે મોટી ભેટ, 6 કરોડ કર્મચારીઓને મળશે લાભ
Follow Us:
| Updated on: Feb 13, 2019 | 9:40 AM

લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર મધ્યવર્ગના લોકોને વધુ એક ભેટ આપવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં સૌ પ્રથમ આવક મર્યાદામાં રાહત આપ્યા પછી 21 ફેબ્રુઆરીના સરકાર મોટી ભેટ આપી શકે છે. જેનો લાભ પણ દેશના કરોડો લોકોને મળશે.

ડાબા હાથમાં ખંજવાળ આવે તો તે કઈ વાતનો સંકેત આપે છે?
આજનું રાશિફળ તારીખ : 15-06-2025
નીમ કરોલી બાબા કયા ભગવાનની પૂજા કરતા હતા?
ધનવાન બનતા પહેલા તમને મળે છે આટલા 'સંકેતો'
થાઇરોઇડમાં સફેદ મીઠું ખાવું યોગ્ય છે કે નહીં?
પ્લેનના બંને એન્જિન શું એકસાથે ફેલ થઈ શકે છે?

મોદી સરકાર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠ એટલે કે EPFOના 2018-19 માટે પ્રોવિડેન્ટ ફન્ડ (PF)ના વ્યાજ દરોમાં વધારો કરી શકે છે. એક અહેવાલ અનુસાર 21 ફેબ્રુઆરીના યોજાનારી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી સીબીટીની બેઠકમાં PF પર વ્યાજના દરને જેમને તેમ રાખવા અને વધારો કરવા પર નિર્ણય કરી શકે છે.

આ પણ વાંચો : ગોટાળાબાજોની દુનિયામાં સુરતની એક વ્યક્તિ નીકળી સૌથી ઈમાનદાર માણસ, ભાડાના ઘરમાં રહેતા એક ગુજરાતીને મળ્યા લાખો રૂપિયાના હીરા

હાલમાં EPFOનો વ્યાજ દર 2017-18 માં 8.55 ટકા છે. જે પણ છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછો છે. 2016-17માં 8.65 ટકા તો 2013 થી 2015માં 8.75 ટકા હતો. જેના પર હવે તમામ વર્ગના કર્મચારીઓને લાભ મળી શકે છે. હવે 21 ફેબ્રુઆરીના સીબીટી બેઠકમાં લેબર મિનિસ્ટર નિર્ણય લઈ શકે છે, જેમને બેઠક પહેલાં PF બોડી દ્વારા વ્યાજના દર વધારવા માટેની ભલામણ કરવામાં આવી છે.

[yop_poll id=1372]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">