સાઉદી અરેબિયામાં તેલના કૂવા પર હુમલાની ઘટના બાદ ભારતમાં 70 રૂપિયા પેટ્રોલ અને 80 રૂપિયાનું લિટર ડીઝલ

|

Sep 23, 2019 | 10:02 AM

સાઉદી અરેબિયામાં તેલના કુવામાં થયેલા હુમલાની અસર હવે ભારતમાં જોવા મળી રહી છે. મુંબઈ સહિત દેશના અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત કુદકે ને ભુસકે વધી રહી છે. છેલ્લા સાત દિવસમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયો છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more શું ફોન સ્વીચ ઓફ […]

સાઉદી અરેબિયામાં તેલના કૂવા પર હુમલાની ઘટના બાદ ભારતમાં 70 રૂપિયા પેટ્રોલ અને 80 રૂપિયાનું લિટર ડીઝલ

Follow us on

સાઉદી અરેબિયામાં તેલના કુવામાં થયેલા હુમલાની અસર હવે ભારતમાં જોવા મળી રહી છે. મુંબઈ સહિત દેશના અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત કુદકે ને ભુસકે વધી રહી છે. છેલ્લા સાત દિવસમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચોઃ હીરા ઉદ્યોગની મંદીએ લીધો રત્નકલાકારનો ભોગ, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દેશમાં કેટલીક જગ્યાએ પેટ્રોલ 80 રૂપિયા લીટર અને ડિઝલ 70 રૂપિયા લીટર મળી રહ્યું છે. તો મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 27 પૈસાનો આજે પણ વધારે થયો અને પેટ્રોલ 79.29 પૈસા પહોંચી ગયું છે. તો ડીઝલમાં 22 પૈસાનો વધારો થયો અને ડીઝલ 70.01 પૈસા પહોંચી ગયું છે. સામાન્ય માણસને તેલ હાલ દઝાડી રહ્યું છે. ત્યારે આવનારા સમયમાં હજુ ભાવ વધે તો નવાઈ નહીં.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article