Petrol – Diesel Price : આજે કિંમતોમાં કોઈ ફેરફાર ન કરાયો, જાણો તમારા શહેરના ભાવ

|

Apr 03, 2021 | 10:41 AM

આજે પેટ્રોલ – ડીઝલની કિંમત( Petrol – Diesel Price)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકારી તેલ કંપનીઓએ છેલ્લા નવા નાણાકીય વર્ષમાં એકપણવાર પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો ન કરીને આમઆદમીને મોટી રાહત આપી છે.

Petrol – Diesel Price : આજે કિંમતોમાં કોઈ ફેરફાર ન કરાયો, જાણો તમારા શહેરના ભાવ
File Image of Petrol Pump

Follow us on

આજે પેટ્રોલ – ડીઝલની કિંમત( Petrol – Diesel Price)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકારી તેલ કંપનીઓએ છેલ્લા નવા નાણાકીય વર્ષમાં એકપણવાર પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો ન કરીને આમઆદમીને મોટી રાહત આપી છે. આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.

કંઈ જાણશો તારા શહેરના ભાવ
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

 

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ 

City Diesel Petrol
Delhi 80.87 90.56
Mumbai 87.96 96.98
Kolkata 83.75 90.77
Chennai 85.88 92.58
Ahmedabad 87.11 87.72
Rajkot 87.48 88.04
Surat 87.39 87.94
Vadodara 87.42 88

(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Published On - 10:40 am, Sat, 3 April 21

Next Article