Petrol – Diesel Price : આજે કિંમતોમાં કોઈ ફેરફાર ન કરાયો , જાણો તમારા શહેરના ભાવ

|

May 20, 2021 | 9:05 AM

Petrol – Diesel Price : આજે સતત બીજા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ન થતા આમઆદમીએ રાહત અનુભવી છે.

Petrol – Diesel Price : આજે કિંમતોમાં કોઈ ફેરફાર ન કરાયો , જાણો તમારા શહેરના ભાવ
Petrol - Diesel Price Today

Follow us on

Petrol – Diesel Price : આજે સતત બીજા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ન થતા આમઆદમીએ રાહત અનુભવી છે. આજે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 92.85 રૂપિયા અને ડીઝલની કિંમત 83.51 રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ 11 દિવસમાં 2.50 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છેઅને ડીઝલમાં આ સમયગાળા દરમિયાન 2.78 પૈસાનો વધારો થયો છે.

દરરોજ સવારે 6 વાગ્યે કિંમતો બદલાય છે
દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
City Petrol Diesel
Delhi 92.85 83.51
Kolkata 92.92 86.35
Mumbai 99.14 90.71
Chennai 94.69 88.48
Ganganagar 103.33 95.88
Ahmedabad 89.94 89.96
Rajkot 89.67 89.71
Surat 90.07 90.11
Vadodara 89.55 89.57
Next Article