Petrol – Diesel Price : આજે કિંમતોમાં કોઈ ફેરફાર ન કરાયો, જાણો તમારા શહેરના ભાવ

આજે તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવ( Petrol – Diesel Price)માં કોઈ ફેરફાર કર્યો નથી. ગઈકાલે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

Petrol – Diesel Price : આજે કિંમતોમાં કોઈ ફેરફાર ન કરાયો, જાણો તમારા શહેરના ભાવ
Follow Us:
| Updated on: Apr 16, 2021 | 8:35 AM

આજે તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવ( Petrol – Diesel Price)માં કોઈ ફેરફાર કર્યો નથી. ગઈકાલે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી બાદ ક્રૂડ મોંઘુ થયા પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો હતો જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ સસ્તુ થયા પછી માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ત્રણ હપ્તામાં ઘટાડવામાં આવ્યા હતા જે બાદ ૧૫ માર્ચે પણ કિંમતો ઘટાડાઈ હતી.

કંઈ જાણશો તારા શહેરના ભાવ તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ 

City Diesel Petrol
Delhi 80.73 90.40
Mumbai 87.81 96.83
Kolkata 83.61 90.62
Chennai 85.75 92.43
Ahmedabad 86.96 87.57
Rajkot 86.77 87.36
Surat 87.30 87.90
Vadodara 87.00 87.61

(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">