Petrol-Diesel Price : સતત ત્રીજા દિવસે ઈંધણમાં કરાયો ભાવ વધારો,જાણો તમારા શહેરમાં કઈ કિંમતે થઇ રહ્યું છે વેચાણ

|

May 06, 2021 | 9:20 AM

પેટ્રોલ ડીઝલ ( Petrol-Diesel Price) ના ભાવમાં વધારો કરવાની પ્રક્રિયા આજે સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહીછે. સરકારી તેલ કંપનીઓએ આજે ​​પણ બળતણના ભાવમાં વધારો કર્યો છે.

Petrol-Diesel Price : સતત ત્રીજા દિવસે ઈંધણમાં કરાયો ભાવ વધારો,જાણો તમારા શહેરમાં કઈ કિંમતે થઇ રહ્યું છે વેચાણ
File picture of petrol pump

Follow us on

પેટ્રોલ ડીઝલ (Petrol -Diesel Price) ના ભાવમાં વધારો કરવાની પ્રક્રિયા આજે સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહીછે. સરકારી તેલ કંપનીઓએ આજે ​​પણ બળતણના ભાવમાં વધારો કર્યો છે. આ વધારા પછી દેશના ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 100 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. આજે પાટનગર દિલ્હીમાં પેટ્રોલ 90.99 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે જ્યારે ડીઝલની કિંમત 81.42 રૂપિયા પ્રતિ લિટર છે.

પેટ્રોલ ત્રણ દિવસમાં 60 પૈસા મોંઘુ થાય છે
સાત ત્રણ દિવસ ભાવમાં વધારા બાદ પેટ્રોલ 60 પૈસા મોંઘુ થઈ ગયું છે. મંગળવારે પેટ્રોલના ભાવમાં 15 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે બુધવારે તેની કિંમતમાં 19 પૈસાનો વધારો થયો હતો અને આજે પણ તેમાં 25 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જો આપણે આ રીતે ડીઝલની વાત કરીએ તો તે ત્રણ દિવસમાં 69 પૈસા મોંઘુ થઈ ગયું છે.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ 

City Diesel Petrol
Delhi 81.42 90.99
Mumbai 88.49 97.34
Kolkata 84.26 91.14
Chennai 86.42 92.97
Ahmedabad 87.47 87.9
Rajkot 88.51 88.95
Surat 88 88.42
Vadodara 87.28 87.71

(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Published On - 9:20 am, Thu, 6 May 21

Next Article