Petrol – Diesel Price : ભાવમાં આજે પણ વધારો નહીં , જાણો તમારા શહેરના ભાવ

|

Apr 02, 2021 | 8:42 AM

આજે પેટ્રોલ - ડીઝલની કિંમત( Petrol - Diesel Price)માં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. સરકારી તેલ કંપનીઓએ છેલ્લા 10 દિવસમાં ત્રણ વખત પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો કરીને આમઆદમીને મોટી રાહત આપી છે.

Petrol - Diesel Price : ભાવમાં આજે પણ વધારો નહીં ,  જાણો તમારા શહેરના ભાવ
Today, the government oil companies have given relief to the common man by not raising petrol and diesel prices.

Follow us on

આજે પેટ્રોલ – ડીઝલની કિંમત( Petrol – Diesel Price)માં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. સરકારી તેલ કંપનીઓએ છેલ્લા 10 દિવસમાં ત્રણ વખત પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો કરીને આમઆદમીને મોટી રાહત આપી છે. ભાવ ઘટાડા નિર્ણયથી બંને મુખ્ય ઇંધણ થોડા સસ્તા થયા છે. આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.

10 દિવસમાં ત્રણ વખત પેટ્રોલ ડીઝલ સસ્તુ થયું
24 માર્ચે પેટ્રોલની કિંમતમાં 18 પૈસા અને ડીઝલના ભાવમાં 17 પૈસાનો ઘટાડો થયો હતો. 25 માર્ચે ડીઝલ 20 પૈસા અને પેટ્રોલ 21 પૈસા સસ્તુ થયું હતું. તો 30 માર્ચ, મંગળવારે પેટ્રોલ 22 પૈસા અને ડીઝલ 23 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું હતું. આ કાપ બાદ પેટ્રોલ લીટર દીઠ 61 પૈસા સસ્તુ થયું છે.

દરરોજ કિંમતો બદલાય છે
દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ 

City Diesel Petrol
Delhi 80.87 90.56
Mumbai 87.96 96.98
Kolkata 83.75 90.77
Chennai 85.88 92.58
Ahmedabad 87.11 87.72
Rajkot 87.48 88.04
Surat 87.39 87.94
Vadodara 87.42 88

(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Next Article