દેશમાં ટેક્સ સિસ્ટમમાં એક મોટો બદલાવ આવવાનો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા ઇન્કમ ટેક્સ નિયમો 2026, 1 એપ્રિલથી અમલમાં આવશે. આ નિયમો નવા ઇન્કમ ટેક્સ એક્ટ 2025ને અસરકારક રીતે લાગુ કરવા માટે બનાવવામાં આવ્યા છે.
નવા નિયમોનો મુખ્ય હેતુ ટેક્સ સિસ્ટમને વધુ સરળ, પારદર્શક અને ટેક્નોલોજી આધારિત બનાવવાનો છે. હવે ટેક્સ કૅલ્ક્યુલેશન વધુ ડેટા આધારિત રહેશે અને ગેરસમજ અથવા ગૂંચવણના કેસ ઓછા થશે.
ચાલો જાણીએ 10 મોટા ફેરફારો, જે સીધો તમારા ખિસ્સા પર અસર કરી શકે છે:
હવે એવી વિદેશી ડિજિટલ કંપનીઓ, જે ભારતમાંથી આવક મેળવે છે, તેઓ પર ટેક્સ લાગશે. ભલે તેમનું ભારતમાં ઓફિસ ન હોય.
જો ભારતમાંથી આવક ₹2 કરોડથી વધુ હોય અથવા 3 લાખથી વધુ યુઝર્સ હોય, તો તેઓ ટેક્સના દાયરા હેઠળ આવશે.
જો કોઈ નોન-રેસિડન્ટની આવક સ્પષ્ટ ન હોય, તો ટેક્સ અધિકારી પોતાનાં આધારે આવક નક્કી કરી શકે છે. આમાં ટર્નઓવર આધારિત ગણતરી અથવા અન્ય પદ્ધતિનો ઉપયોગ થઈ શકે છે.
હવે શેર બજારને દરેક ટ્રેડનો સંપૂર્ણ રેકોર્ડ રાખવો પડશે. આ ડેટા ઓછામાં ઓછા 7 વર્ષ સુધી સાચવવો ફરજિયાત રહેશે.
ભારત સાથે સંબંધિત વિદેશી શેર ટ્રાન્સફર પર ટેક્સ ગણતરી માટે ચોક્કસ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવ્યો છે.
આથી અગાઉ થતા વિવાદોમાં ઘટાડો થશે.
કર્મચારીઓના ભથ્થા પર ટેક્સ નિયમોમાં ફેરફાર:
જો કર્મચારીને સસ્તું અથવા વ્યાજમુક્ત લોન મળે, તો હવે SBIના વ્યાજદર મુજબ તેનો લાભ ગણાશે.
તેના કારણે ટેક્સ વધવાની શક્યતા છે.
સ્ટોક ઓપ્શન ધરાવતા કર્મચારીઓ માટે:
ટેક્સ ફ્રી આવક સાથે જોડાયેલા ખર્ચમાં હવે:
આવા બોન્ડ માટે હવે:
Post Office ના રોકાણ પર દર મહિને 17,000 કમાવાની તક, જાણવા માટે અહીં ક્લિક કરો..
Published On - 3:28 pm, Sat, 21 March 26