MONEY9: શું તમે IPO કે સેકન્ડરી માર્કેટમાં રોકાણ કરો છો ? તો પહેલાં આ વીડિયો જુઓ
કોરોનાના સમયગાળામાં એટલે કે છેલ્લા બે વર્ષથી આઇપીઓ કે સેકન્ડરી માર્કેટમાં રોકાણ કરવાનું ચલણ વધી રહ્યું છે. પરંતુ આઇપીઓમાં રોકાણ કરતાં પહેલા તમારે કેટલીક બાબતોની જાણકારી મેળવી લેવી જરૂરી છે.
કોરોનાના સમયગાળામાં એટલે કે છેલ્લા બે વર્ષથી આઇપીઓ (IPO) કે સેકન્ડરી માર્કેટ (SECONDARY MARKET)માં રોકાણ (INVESTMENT) કરવાનું ચલણ વધી રહ્યું છે. પરંતુ આઇપીઓમાં રોકાણ કરતાં પહેલા તમારે કેટલીક બાબતોની જાણકારી મેળવી લેવી જરૂરી છે. આ વીડિયોમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે આઇપીઓ અને સેકન્ડરી માર્કેટમાં રોકાણ કરવું અને કઇ સાવધાનીઓ રાખવી.
આ પણ જુઓ
કંપનીના કેશ ફ્લોની ગણતરી કેવી રીતે કરશો?
આ પણ જુઓ