Share Market : સતત બીજા દિવસે લીલા નિશાનમાં કારોબાર પૂર્ણ થયો, જાણો ક્યાં શેરે રોકાણકારોને બનાવ્યા માલામાલ

આજના સત્રમાં સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ ઉછળ્યો તો નિફ્ટીમાં 200 પોઈન્ટની નજીકનો વધારો જોવા મળ્યો.

Share Market : સતત બીજા દિવસે લીલા નિશાનમાં કારોબાર પૂર્ણ થયો, જાણો ક્યાં શેરે રોકાણકારોને બનાવ્યા માલામાલ
શેરબજાર તેજી નોંધાવી બંધ થયું હતું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 6:39 PM

Closing Bell : સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું હતું. શેરબજારની મજબૂત શરૂઆત થઈ હતી. સેન્સેક્સ(Sensex) , નિફ્ટી(Nifty) અને બેન્ક નિફ્ટી(Bank Nifty)માં મજબૂત વધારો જોવા મળ્યો હતો. આજના સત્રમાં સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ ઉછળ્યો તો નિફ્ટીમાં 200 પોઈન્ટની નજીકનો વધારો જોવા મળ્યો. સેન્સેક્સ 657.39 પોઈન્ટ અથવા 1.14 ટકા વધીને 58,465.97 પર બંધ થયો હતો. નિફ્ટી 197 પોઈન્ટ અથવા 1.14 ટકા વધીને 17,463.80 પર બંધ રહ્યો હતો. આજના સત્રમાં 1711 શેરોની ખરીદી જયારે 1539 શેરોમાં વેચવાલી અને 105 શેરોમાં કોઈ ફેરફાર થયો નથી.

શેરબજારની છેલ્લી સ્થિતિ

SENSEX 58,465.97 +657.39 (1.14%)
NIFTY 17,463.80 +197.05 (1.14%)

કારોબારની સારી રહી શરૂઆત 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

પ્રારંભિક કારોબારમાં સવારે 9.15 વાગ્યાના અરસામાં  સેન્સેક્સ(Sensex) 466 અને નિફટી(Nifty) 142 અંકના વધારા સાથે કારોબાર આગળ ધપાવી રહ્યા હતા.  સેન્સેક્સ 58,163.01 ઉપર ખુલ્યો હતો. ઈન્ડેક્સનું નીચલું સ્તર 58,105.18 હતું અને તે મંગળવારે 57,808.58 ની સપાટીએ બંધ થયો હતો. નિફટીની વાત કરીએ તો ઇન્ડેક્સ 17,370.10 ઉપર ખુલ્યો હતો. આજના કારોબાર દરમ્યાન તે 17,339.00 નીચલા સ્તરે જોવા મળ્યો હતો. મંગળવારે નિફટીએ 17,266.75 ઉપર કારોબાર પૂર્ણ કર્યો હતો.

TOP  10 કંપનીઓના શેર માં ઉછાળો

Company Name Last Price % Chg
Reliance 2,383.95 1.2
TCS 3,761.25 0.5
HDFC Bank 1,497.70 2.5
Infosys 1,737.50 1.22
ICICI Bank 802.7 1.26
HUL 2,277.05 0.55
SBI 535.15 0.76
HDFC 2,436.50 0.88
Bajaj Finance 7,115.70 0.92
Bharti Airtel 719.6 1.52

આ સ્ટોકમાં 10% થી વધુનો વધારો નોંધાયો

Company Prev Close (Rs) Current Price (Rs) % Change
Safa Systems & Tech 10 15.73 57.3
Adani Wilmar 265.2 318.2 19.98
Shalibhadra Fin. 139.9 167.85 19.98
Weizmann 66.1 79.3 19.97
Ugar Sugar Works 44.35 53.2 19.95
Saven Technologies L 41.15 49.35 19.93
RMC Switchgears 23.2 27.8 19.83
ICL Organic Dairy 12 14.3 19.17
Naysaa Securities 31.15 36.75 17.98
Deep Industries 183.1 214.6 17.2
Jagran Prakashan 69.1 80.6 16.64
Supra Pacific Manage 27.85 31.8 14.18
GeeCee Ventures 151.5 172.75 14.03
Ishan Dyes & Che 138.5 156.35 12.89
Zuari Global 157.8 177 12.17
Prithvi Exchange 42.65 47.75 11.96
TV18 Broadcast 62.2 69.4 11.58
Transpek Indus. 2,009.80 2,231.00 11.01
Indian Sucrose L 62.15 68.9 10.86
Tega Industries 489.15 540.85 10.57
Ramky Infrastructure 216.65 238.8 10.22
Delta Manufacturing 83.5 91.85 10
MarathonNextgenRea 100.05 110.05 10

છેલ્લા સત્રમાં ઉતાર  – ચઢાવના અંતે  લીલા નિશાન ઉપર બજાર બંધ થયા હતા

સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારે ભારતીય શેરબજાર(Stock Market) લીલા નિશાન સાથે બંધ થવામાં(Closing Bell) સફળ રહ્યું હતું. દિવસભર બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સ(Sensex Today) 150 પોઈન્ટ્સ અથવા 0.33 ટકાથી વધુ વધીને 57,808.58 પર બંધ થયો હતો. નિફ્ટી(Nifty Today ) પણ 25 પોઈન્ટ અથવા 0.25 ટકા વધીને 17,239.20 પર બંધ રહ્યો હતો. બજારમાં નીચલા સ્તરેથી સારી રિકવરી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી પણ 33 પોઈન્ટ ચઢીને 38028 ના સ્તર પર બંધ થવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સમાં 19 શેરોમાં ખરીદારી અને 11 શેરોમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટીમાં 29 શેરોમાં ખરીદારી અને 21 શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : તમારા વાહનના ઇંધણની કિંમતમાં આજે પણ કોઈ ફેરફાર નહિ, જાણો તમારા શહેરના 1 લીટર પેટ્રોલ – ડીઝલના ભાવ

આ પણ વાંચો : Gold Price Today : સોનાના ભાવમાં ઉછાળો, અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 50,130 રૂપિયા

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">