MARKET WATCH : આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ

|

Jan 28, 2021 | 9:52 AM

ભારતીય શેરબજાર (STOCK MARKET) માં સતત બીજા દિવસે નરમાશ નજરે પડી રહી છે. બજેટ અંગેના ગભરાટમાં નફાવસૂલી નજરે પડી રહી છે. પ્રારંભિક કારોબારમાં SENSEX 500 અંક સુધી ગગડી ચુક્યો છે

MARKET WATCH : આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ
Stock Update

Follow us on

ભારતીય શેરબજાર(STOCK MARKET)માં સતત બીજા દિવસે નરમાશ નજરે પડી રહી છે. બજેટ અંગેના ગભરાટમાં નફાવસૂલી નજરે પડી રહી છે.પ્રારંભિક કારોબારમાં SENSEX 500 અંક સુધી ગગડી ચુક્યો છે ત્યારે આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ

HUL
ત્રીજા ક્વાર્ટરમાં HUL નો નફો વાર્ષિક ધોરણે 18.9 ટકા વધીને રૂ 1921 કરોડ થયો છે, જે ગયા વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં રૂ 1616 કરોડ હતો.

HERO MOTO
કંપની ટૂંક સમયમાં મેક્સિકોમાં બિઝનેસ શરૂ કરશે. કંપનીએ મેક્સિકોમાં Grupo Salinas સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મેક્સિકોમાં પ્રથમ તબક્કામાં 9 ઉત્પાદનોનો પ્રારંભ કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

Axis Bank
એક્સિસ બેંકે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. ત્રીજી ક્વાર્ટરમાં એક્સિસ બેન્કનો નફો વાર્ષિક ધોરણે 36.4 ટકા ઘટીને રૂ1,116.6કરોડ થયો છે

PVR
કંપનીએ 800 કરોડની QIP લોન્ચ કરી છે. QIPનો શેર દીઠ રૂ1,422-1,440નો ઇશ્યૂ પ્રાઇસ છે.

AB FASHION
Sabyasachi માં 398 કરોડ રૂપિયામાં 51% હિસ્સો ખરીદશે.

VODAFONE IDEA
કંપનીQIP પર વિચાર કરી રહી છે. કંપનીની આ QIPથી 25,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે. પ્રમોટર્સ પણ ભાગ લેશે.

PNB HOUSING
નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ક્વાર્ટરમાં પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીનો ચોખ્ખો નફો નજીવો ઘટાડો થયો છે. Q 3 માં કંપનીએ 232 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જ્યારે ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 237 કરોડ રૂપિયા હતો.

Next Article