શેરબજારમાં બીજા દિવસે પણ જોવા મળી તેજી! સેન્સેક્સ 1410 અંક અને નિફ્ટી 8650 ની સપાટી પર બંધ

|

Mar 26, 2020 | 12:19 PM

આજે ભારતીય બજાર 4%થી વધારે મજબૂત થઈને બંધ થયા છે. નિફ્ટી 8650ની સપાટી પર બંધ થયા જ્યારે સેન્સેક્સે 1410 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 8,749.05 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 30,099.91 સુધી પહોંચ્યો હતો. આ પણ વાંચો: કેવી રીતે થાય છે કોરોનાના ટેસ્ટ? કેટલા સમયમાં આવે છે રિપોર્ટ? જુઓ VIDEO   Web Stories View more શું […]

શેરબજારમાં બીજા દિવસે પણ જોવા મળી તેજી! સેન્સેક્સ 1410 અંક અને નિફ્ટી 8650 ની સપાટી પર બંધ

Follow us on

આજે ભારતીય બજાર 4%થી વધારે મજબૂત થઈને બંધ થયા છે. નિફ્ટી 8650ની સપાટી પર બંધ થયા જ્યારે સેન્સેક્સે 1410 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 8,749.05 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 30,099.91 સુધી પહોંચ્યો હતો.

આ પણ વાંચો: કેવી રીતે થાય છે કોરોનાના ટેસ્ટ? કેટલા સમયમાં આવે છે રિપોર્ટ? જુઓ VIDEO

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. BSEના મિડકેપ ઈન્ડેક્સ 3.75% વધીને 10,594.42 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે BSEના સ્મૉલકેપ ઈન્ડેક્સ 3.87%ની મજબૂતીની સાથે 9,482.64 પર બંધ થયા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સેન્સેક્સ 1410.99 અંક એટલે કે 4.94%ની મજબૂતીની સાથે 29946.77 ના સ્તર પર બંધ થયા છે. તો નિફ્ટી 335.70 અંક એટલે કે 4.04%ના વધારાની સાથે 8653.55 ના સ્તર પર બંધ થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article