શેરબજારમાં જોવા મળી તેજી! સેન્સેક્સ 1862 અંક અને નિફ્ટી 517 પોઈન્ટ વધી થયા બંધ

|

Mar 25, 2020 | 10:47 AM

આજના દિવસે ભારતીય બજાર 6%થી વધારે મજબૂત થઈને બંધ થયા છે. આજે નિફ્ટી 8300 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 28535 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 8,376.75 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 28,790.19 સુધી પહોંચ્યો હતો. આ પણ વાંચો: ગુજરાતના અનેક શહેરોના વાતાવરણમાં પલટો, કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. […]

શેરબજારમાં જોવા મળી તેજી! સેન્સેક્સ 1862 અંક અને નિફ્ટી 517 પોઈન્ટ વધી થયા બંધ
Stock Market

Follow us on

આજના દિવસે ભારતીય બજાર 6%થી વધારે મજબૂત થઈને બંધ થયા છે. આજે નિફ્ટી 8300 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 28535 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 8,376.75 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 28,790.19 સુધી પહોંચ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતના અનેક શહેરોના વાતાવરણમાં પલટો, કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 3.53% વધીને 10,211.57 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 2.84%ની મામૂલીની મજબૂતીની સાથે 9,129.58 પર બંધ થયા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અંતમાં સેન્સેક્સ 1861.75 અંક એટલે કે 6.98%ની મજબૂતીની સાથે 28535.78 ના સ્તર પર બંધ થયા છે. તો નિફ્ટી 516.80 અંક એટલે કે 6.62%ની વધારાની સાથે 8317.85 ના સ્તર પર બંધ થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article