01 Februaryથી તમારી જિંદગી સાથે જોડાયેલા અનેક નિયમો બદલાશે, જાણવા જુઓ આ અહેવાલ

|

Jan 26, 2021 | 6:26 PM

01 February થી રોજિંદી જિંદગી સાથે જો઼ડાયેલા અનેક નિયમો બદલાઇ રહ્યાં છે. જેમાં એલપીજીના ભાવ, એટીએમમાંથી પૈસા કાઢવાના નિયમો છે.

 01 Februaryથી તમારી જિંદગી સાથે જોડાયેલા અનેક નિયમો બદલાશે, જાણવા જુઓ આ અહેવાલ

Follow us on

01 February, 2021થી રોજિંદી જિંદગી સાથે જો઼ડાયેલા અનેક નિયમો બદલાવા જઇ રહ્યા છે. જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ એટીએમમાંથી પૈસા કાઢવા જેવા અનેક નિયમો છે. 01 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સિતારમણ બજેટ રજૂ કરશે. જેમાં પ્રોડક્ટ સીમા પર ચાર્જ વધારી કે ઘટાડી શકે છે. તો પ્રોડક્ટ્સ ક્યા તો સસ્તા ક્યા તો મોંઘા થઇ શકે છે. આવો જાણીએ આ નિયમો વિશે..

01 ફેબ્રુઆરીથી બદલાશે સિલિન્ડરના ભાવ

01 ફેબ્રુઆરીથી સિલિન્ડરની કિંમતોમાં બદલાવ થશે. જોકે ગયા વર્ષે ડિસેમ્બરમાં 2 વાર રાંધણ ગેસની કિંમત વધી છે. આ વર્ષે જાન્યુઆરીમાં કંપનીઓએ ભાવ વધાર્યા નહોતા. હવે ફેબ્રુઆરીમાં જોવાનું રહેશે કે કંપનીયો ભાવ વધારે છે કે નહી. દર મહિને પહેલી તારીખે કંપનીઓ રાંધણ ગેસ સિલિન્ડર અને કમર્શિયલ સિલિન્ડરના ભાવ નક્કી કરે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

નહી કાઢી શકો એટીએમમાંથી પૈસા 

પંજાબ નેશનલ બેન્ક પહેલી ફેબ્રઆરીથી એટીએમથી પૈસા કાઢવાના નિયમોમાં બદલાવ કરવા જઇ રહી છે. પીએનબીએ દેશભરમાં વધી રહેલા એટીએમ ફ્રોડને રોકવા માટે સરહાનીય પગલા ઉઠાવવામાં આવ્યા છે. જો આપનું પણ પીએનબીમાં એકાઉન્ટ છે તો આ ખબર આપના માટે છે. 1 ફેબ્રુઆરી થી પીએનબી ગ્રાહકો બીજા ઇએમવી મશીનમાંથી પૈસા નહી કાઢી શકે. પીએનબી બેન્કે પોતાના કાયદેસર ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. નોન ઇએમવી એટીએમ અથવા બીજા એટીએમ એ હોય છે જેમાં એટીએમ અથવા ડેબિડ કાર્ડનો ઉપયોગ લેણદેન દરમિયાન નથી કરવામાં આવતો. આ મશીનમાં ડેટા કાર્ડ મેગ્નેટિક પટ્ટીના માધ્યમથી વાંચવામાં આવે છે.

01 ફેબ્રુઆરીએ રજૂ થશે બજેટ 

મળતી જાણકારી મુજબ પોલિશ કરેલા હીરા રબરકા સામાન , ચામડાનું કપડું , દૂરસંચાર ઉપકરણ જેવા 20થી વધારે ઉત્પાદનોના ચાર્જમાં કાપ આવી શકે છે. આ સિવાય ફર્નીચર બનાવવા માટે ઉપયોગ થનારા કેટલાક લાકડા અને હાર્ડબોર્ડ વગેરે પર સીમા શુલ્કને પૂર્ણ શકે છે.

 

 

 

Published On - 6:25 pm, Tue, 26 January 21

Next Article