હવે પોતાનું ઘર લેવાનું સપનું થશે સાકાર, મોદી સરકારે GSTના દરોમાં કર્યો ધરખમ ઘટાડો

|

Feb 24, 2019 | 2:07 PM

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે એક મોટી ભેટ આપી છે. GST કાઉન્સિલ તરફથી પોતાના ઘરનું સપનું જોતા લોકોને મોટી રાહત મળી છે. ઘર પર લાગતાં ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (GST)માં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. બાંધકામ યોજના હેઠળમાં મકાનો પર GSTનો દર 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. જ્યારે અર્ફોડેબલ હાઉસિંગ પર GSTનો દર […]

હવે પોતાનું ઘર લેવાનું સપનું થશે સાકાર, મોદી સરકારે GSTના દરોમાં કર્યો ધરખમ ઘટાડો

Follow us on

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે એક મોટી ભેટ આપી છે. GST કાઉન્સિલ તરફથી પોતાના ઘરનું સપનું જોતા લોકોને મોટી રાહત મળી છે.

ઘર પર લાગતાં ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (GST)માં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. બાંધકામ યોજના હેઠળમાં મકાનો પર GSTનો દર 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. જ્યારે અર્ફોડેબલ હાઉસિંગ પર GSTનો દર 8%થી ઘટાડીને 1% કરવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી પહેલા રીઅલ એસ્ટેટને વેગ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

 

GST કાઉન્સિલની બેઠક પછી GSTમાં મોટી રાહતની જાહેરાત નાણાં મંત્રી અરૂણ જેટલીએ કરી છે. તેમને કહ્યું કે રીઅલ એસ્ટેટ સેકટરને અમે વધારવા માંગીએ છીએ. બેંગલૂરૂ, ચેન્નઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, અને મુંબઈ જેવા મેટ્રો શહેરોમાં 60 વર્ગ મીટર સુધીના વિસ્તારના મકાનને મોંઘા ગણવામાં આવશે.

આ પણ વાંચો : પુલવામાના શહીદ જવાનોના પરિવારોને મદદ કરવા વાપીમાં ‘સ્ટ્રીટ ફોર ઓલ’ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

જ્યારે નોન-મેટ્રો શહેરોમાં 90 વર્ગ મીટર સુધીના વિસ્તારના મકાનને સસ્તું ગણવામાં આવશે. જેની મહતમ કિંમત 45 લાખ રૂપિયા હશે. GSTના નવા દરો 1 એપ્રિલ 2019થી લાગુ થશે.

[yop_poll id=1763]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article