
બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રહે તે દરેક માતા-પિતાની પ્રથમ પ્રાથમિકતા હોય છે. વધતી મોંઘવારી વચ્ચે શિક્ષણ, કરિયર અને અન્ય ખર્ચો વધે છે; એટલે બચત સાથે સુરક્ષા આપતા રોકાણની શોધ વધતી જાય છે. આવી જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, ભારતીય જીવન વીમા નિગમ (LIC) એવી યોજના લાવ્યો છે, જેમાં રોકાણ + વીમા બેનું ફાયદો મળે છે.
LIC અમૃત ચાઇલ્ડ પોલિસી એક નોન-લિંક્ડ સેવિંગ્સ અને ઇન્શ્યોરન્સ યોજના છે.
આ પોલિસી માતા-પિતા પોતાના બાળકોના ભવિષ્ય માટે ખાસ બનાવી છે, જેમાં લાંબા ગાળાનું રોકાણ કરીને ભવિષ્યમાં મોટી રકમ મેળવી શકાય છે સાથે વીમા સુરક્ષા પણ મળે છે.
પ્રીમિયમની રકમ બાળકની ઉંમર અને પસંદ કરેલી સમ એશ્વર્ડ રકમ પર આધારિત રહેશે.
આ પોલિસીમાં પ્રતિ ₹1,000 સમ એશ્વર્ડ પાછળ લગભગ ₹80નું વાર્ષિક વળતર આપવામાં આવે છે
(પોલિસી સક્રિય રહે તે જરૂરી)
અંતે, એક મોટી રકમ મળે છે જે બાળકના ભવિષ્ય માટે મજબૂત સપોર્ટ બને છે.
આ પોલિસીની સૌથી મોટી ખાસિયત એ છે કે જો પોલિસી અવધિ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને તો:
અને મૅચ્યોરિટીમાં બાળકને પૂર્ણ રકમ મળે છે
અર્થાત બાળકના ભવિષ્યને કોઈપણ પરિસ્થિતિમાં આર્થિક સુરક્ષા મળે છે.
આ યોજના ખાસ કરીને એવા માતા-પિતાઓ માટે ઉત્તમ છે જે: