જેટ એરવેઝના પાયલટ અને એન્જિનિયરો સ્પાઈસ જેટમાં કામ કરવા માટે તૈયાર, આટલો મળશે પગાર?

|

Apr 15, 2019 | 2:41 AM

સ્પાઈસ જેટે દેવાની મુશ્કેલીમાં મુકાયેલી જેટ એરવેઝના એન્જિનિયરો અને પાયલટને નોકરી માટેની ઓફર આપી છે. તેમાં કંપનીએ જેટના કર્મચારીઓની સામે તેમના પગારથી 30-50% ઓછા પગાર પર નોકરી રાખવાનો પ્રસ્તાવ મુકયો છે. ઘણાં કર્મચારીઓએ સહમતિ આપી છે, જ્યારે ઘણાં કર્મચારીઓને વિશ્વાસ છે કે જેટ એરવેઝની મુશ્કેલી દુર થઈ જશે. તે દરમિયાન જેટના 1100 પાયલટે કામ પર […]

જેટ એરવેઝના પાયલટ અને એન્જિનિયરો સ્પાઈસ જેટમાં કામ કરવા માટે તૈયાર, આટલો મળશે પગાર?

Follow us on

સ્પાઈસ જેટે દેવાની મુશ્કેલીમાં મુકાયેલી જેટ એરવેઝના એન્જિનિયરો અને પાયલટને નોકરી માટેની ઓફર આપી છે.

તેમાં કંપનીએ જેટના કર્મચારીઓની સામે તેમના પગારથી 30-50% ઓછા પગાર પર નોકરી રાખવાનો પ્રસ્તાવ મુકયો છે. ઘણાં કર્મચારીઓએ સહમતિ આપી છે, જ્યારે ઘણાં કર્મચારીઓને વિશ્વાસ છે કે જેટ એરવેઝની મુશ્કેલી દુર થઈ જશે. તે દરમિયાન જેટના 1100 પાયલટે કામ પર ન જવાનો નિર્ણય કર્યો છે.

TV9 Gujarati

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

થોડ સમય પહેલા જેટના પાયલટની સામે વર્તમાન પગારમાં 25-30% સુધીનો ઘટાડો અને એન્જિનિયરોની સામે 50% સુધીના ઘટાડાની સાથે નોકરીનો પ્રસ્તાવ મુકયો હતો. ઘણા સમય પહેલા સ્પાઈસ જેટ સહિતની ઘણી એરલાઈન્સ પાયલટ અને એન્જિનિયરોને સારા પેકેજ અને બોનસની સુવિધા સાથે નોકરી પર રાખવા માટે તૈયાર હતી.

એક સિનિયર એન્જિનિયરે સ્પાઈસ જેટ અને એર ઈન્ડિયામાં નોકરી માટે અરજી કરી હતી. ત્યાં તેમને 1.5 લાખ થી 2 લાખ રૂપિયા પગાર મહિને આપવાની વાત કરી હતી, જ્યારે તેમનો વર્તમાન CTC ચાર લાખ રૂપિયા મહિને છે. આ ઓફરને કોઈ દબાણમાં આવીને સ્વીકાર કરી શકે છે. અમને વિશ્વાસ છે કે કોઈ જેટને ખરીદી લેશે તો અમારા પગાર ફરીથી સુરક્ષિત થઈ જશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article