આ બેંકના ગ્રાહક હોય તો જલ્દી કરાવી લો KYC અપડેટ નહીં તો ખાતું થઈ જશે ફ્રીઝ

|

Oct 09, 2019 | 2:05 PM

ભારત સરકારે આઈડીબીઆઈ બેંકને પ્રાઈવેટ બેંકનો દરજ્જો આપી દીધો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમાનુસાર તમામ ખાતાધારકોને એક મેસેજ મોકલ્યો છે. આ મેસેજમાં કહેવાયું છે કે જો કેવાયસી પૂર્ણ નહીં કરવામાં આવે તો બેંક ખાતું ફ્રીઝ કરી દેવાશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View […]

આ બેંકના ગ્રાહક હોય તો જલ્દી કરાવી લો KYC અપડેટ નહીં તો ખાતું થઈ જશે ફ્રીઝ

Follow us on

ભારત સરકારે આઈડીબીઆઈ બેંકને પ્રાઈવેટ બેંકનો દરજ્જો આપી દીધો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમાનુસાર તમામ ખાતાધારકોને એક મેસેજ મોકલ્યો છે. આ મેસેજમાં કહેવાયું છે કે જો કેવાયસી પૂર્ણ નહીં કરવામાં આવે તો બેંક ખાતું ફ્રીઝ કરી દેવાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો :   VIDEO: જાણો સવારમાં ઉઠીને ક્યું પીણું પીવું જોઈએ જેના લીધે શરીર સ્વસ્થ રહે

1 જાન્યુઆરી, 2020 સુધી જો KYC જમા ન કરાવવામાં આવ્યું તો બેંક દ્વારા ખાતા પર આંશિક પ્રતિબંધ મૂકી દેવાશે. આ પ્રતિબંધ ના લીધે ગ્રાહકો ખાતામાંથી પૈસા ઉપાડી શકશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તમામ બેંક માટે કેવાયસી ફરજિયાત કરી દીધું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આથી જો તમારું ખાતું આઈડીબીઆઈ બેંકમાં હોય તો બેંકના સમય દરમિયાન તમારા આઈડીપ્રુફ અને રહેઠાણના પુરાવા સાથે મુલાકાત લો. જેના લીધે તમારા નાણાકીય વ્યવહાર પર અસર ન પડે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article