Google Pay, PhonePe જેવા UPI એપ દ્વારા થતી છેતરપિંડીને લઈને ICICI બેંકની ચેતવણી

|

Sep 01, 2019 | 4:04 PM

ICICI બેંક દ્વારા એક ચેતવણી જાહેર કરવામાં આવી છે. હાલના સમયમાં કેશલેસ ટ્રાન્જેક્શનને લઈને ભારે ફ્રોડના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે જેને લઈને આ ચેતવણી બેંક દ્વારા જારી કરવામાં આવી છે. યુપીઆઈ આવ્યા બાદ ગૂગલ પે, ફોન-પે, ભીમ એપ વગેરે માધ્યમો પરથી ટ્રાન્જેક્શન કરી શકાય છે. Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! […]

Google Pay, PhonePe જેવા UPI એપ દ્વારા થતી છેતરપિંડીને લઈને ICICI બેંકની ચેતવણી

Follow us on

ICICI બેંક દ્વારા એક ચેતવણી જાહેર કરવામાં આવી છે. હાલના સમયમાં કેશલેસ ટ્રાન્જેક્શનને લઈને ભારે ફ્રોડના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે જેને લઈને આ ચેતવણી બેંક દ્વારા જારી કરવામાં આવી છે. યુપીઆઈ આવ્યા બાદ ગૂગલ પે, ફોન-પે, ભીમ એપ વગેરે માધ્યમો પરથી ટ્રાન્જેક્શન કરી શકાય છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   VIDEO: ફિલ્મ અભિનેતા અક્ષય કુમારનો ચાહક કહો કે દીવાનો, દ્વારકાથી નીકળીને 900 કિમી પગપાળા પહોંચ્યો મુંબઈ

યુપીઆઈના વપરાશને લઈને બેંક દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે. એડવાઈઝરીમાં બેંકે કહ્યુ કે જો તમારી પાસે કોઈ કોલ આવે અને તેમાં યુપીઆઈ બાબતે ખાતાની કોઈપણ માહિતી માગવામાં આવે તો આપશો નહીં. આવું કરવાથી તમારી સાથે છેતરપિંડી થઈ શકે અને તમારે પૈસા ગુમાવવાનો વારો આવી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

એક ગ્રાહકે તરીકે યુપીઆઈ રજિસ્ટ્રેશનના સમયે માહિતી પોતે જ નાખવી જોઈએ જેના લીધે કોઈ સમસ્યા ઉભી ન થાય. જો કોઈ ઓટીપી આવે તો યુઝર્સ દ્વારા તેને શેર કરવો જોઈએ નહીં અને ખાસ કરીને કોઈ અજાણી લિંક પર ક્લિક કરવું જોઈએ નહીં અને ખાતાની વિગતો તેમાં આપવી ન જોઈએ.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article