ડિસેમ્બર માસમાં GSTની રેકોર્ડ બ્રેક 1.15 લાખ કરોડ રૂપિયાની આવક નોંધાઇ

|

Jan 01, 2021 | 4:38 PM

ડિસેમ્બર માસમાં GSTની રેકોર્ડ બ્રેક આવક નોંધાઇ છે. GST વિભાગને ડિસેમ્બરમાં 1.15 લાખ કરોડ રૂપિયાની આવક થઇ છે. GST વિભાગની અત્યાર સુધીની સૌથી વધુ આવક નોંધાઇ છે. નવેમ્બર માસમાં GSTની 1.04 લાખ કરોડ આવક થઇ હતી. કેન્દ્રીય નાણા મંત્રાલયે GST કલેકશનના આ આંકડા જાહેર કર્યા છે. 2020ના માત્ર 5 મહિનામાં GSTની 1 લાખ કરોડ આવક […]

ડિસેમ્બર માસમાં GSTની રેકોર્ડ બ્રેક 1.15 લાખ કરોડ રૂપિયાની આવક નોંધાઇ
મે મહિનામાં જીએસટી કલેક્શનમાં 65 ટકાનો ઉછાળો આવ્યો છે

Follow us on

ડિસેમ્બર માસમાં GSTની રેકોર્ડ બ્રેક આવક નોંધાઇ છે. GST વિભાગને ડિસેમ્બરમાં 1.15 લાખ કરોડ રૂપિયાની આવક થઇ છે. GST વિભાગની અત્યાર સુધીની સૌથી વધુ આવક નોંધાઇ છે. નવેમ્બર માસમાં GSTની 1.04 લાખ કરોડ આવક થઇ હતી. કેન્દ્રીય નાણા મંત્રાલયે GST કલેકશનના આ આંકડા જાહેર કર્યા છે. 2020ના માત્ર 5 મહિનામાં GSTની 1 લાખ કરોડ આવક થઇ છે. નોંધનીય છેકે આર્થિક ગતિવિધિઓમાં સુધારો થતા GSTની આવકમાં વધારો થયો છે.

 

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

Next Article