FASTag લગાવવાને લઈને સરકારે વાહનચાલકોને આપી રાહત, નોંધી લો નવી તારીખ

|

Nov 29, 2019 | 4:48 PM

FASTagને કેન્દ્ર સરકારે રાહત આપી છે અને તેના લીધે હવે તમારે ડબલ ટોલ ટેક્સ ટોલ પ્લાઝા પર ચૂકવવાનો વારો ન આવે. FASTagને સરકારે ફરજીયાત 1 ડિસેમ્બરના રોજથી કરવાની જાહેરાત કરી હતી અને તેને લઈને લોકોમાં ચિંતા પણ જોવા મળી રહી હતી. FASTag ડિજીટલ હોવાથી અમુક લોકોને સમજવામાં પણ તકલીફ પડી રહી છે અને તેમાં રિચાર્જ […]

FASTag લગાવવાને લઈને સરકારે વાહનચાલકોને આપી રાહત, નોંધી લો નવી તારીખ

Follow us on

FASTagને કેન્દ્ર સરકારે રાહત આપી છે અને તેના લીધે હવે તમારે ડબલ ટોલ ટેક્સ ટોલ પ્લાઝા પર ચૂકવવાનો વારો ન આવે. FASTagને સરકારે ફરજીયાત 1 ડિસેમ્બરના રોજથી કરવાની જાહેરાત કરી હતી અને તેને લઈને લોકોમાં ચિંતા પણ જોવા મળી રહી હતી. FASTag ડિજીટલ હોવાથી અમુક લોકોને સમજવામાં પણ તકલીફ પડી રહી છે અને તેમાં રિચાર્જ પણ કરવાનું પણ રહે છે. ફાસ્ટેગને લઈને સરકારે 15 દિવસ વધારી દીધા છે જેના લીધે વાહનચાલકો ફાસ્ટેગ લગાવી શકે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FASTagને લઈને સરકારે રાહત આપી છે જેના લીધે 15 ડિસેમ્બર સુધી વાહનચાલકો પોતાના વાહનોમાં ફાસ્ટેગ લગાવી શકે. જેમના વાહનોમાં ફાસ્ટેગ નહીં હોય તેમને બમણાં રોકડા પૈસા ભરવાનો વારો ટોલપ્લાઝા પર આવી શકે છે. આમ અંતિમ તારીખ હવે 15 ડિસેમ્બર આપવામાં આવી છે જે ખરેખર રાહતના સમાચાર છે.

આ પણ વાંચો :   GDPમાં થયો ઘટાડો, મનમોહન સિંહે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા સ્થિતિ ચિંતાજનક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ક્યાં જઈને ફાસ્ટેગ લગાવવો?


એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી વેબસાઈટ પરથી ફાસ્ટેગ મગાવી શકો છો. આ ઉપરાંત નજીકના ટોલપ્લઝા પર પણ જઈને ફાસ્ટેગ વાહનમાં લગાવી શકો છો. જેમાં રિચાર્જ કરાવવાનું રહેશે અને જ્યારે તમે ટોલપ્લાઝાથી પસાર થશો ત્યારે ઓટોમેટિક પૈસા ફાસ્ટેગમાંથી કપાઈ જશે. આમ આ સિસ્ટમ ડિજીટલ કરવામાં આવી છે.

Next Article