Gold Rate : Sovereign Gold હેઠળ સસ્તું સોનુ ખરીદવા આજે છેલ્લો દિવસ, જાણો શું છે ભારત અને અન્ય દેશોમાં આજે સોનાનાં ભાવ

|

May 21, 2021 | 11:22 AM

Gold Rate : સર્વોચ્ચ સપાટી સુધી તો નહિ પરંતુ સોનુ ભારતીય બજારમાં હજુ ઉપર જવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

Gold Rate : Sovereign Gold હેઠળ સસ્તું સોનુ ખરીદવા આજે છેલ્લો દિવસ, જાણો શું છે ભારત અને અન્ય દેશોમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

Gold Rate : સર્વોચ્ચ સપાટી સુધી તો નહિ પરંતુ સોનુ ભારતીય બજારમાં હજુ ઉપર જવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. ઓગસ્ટ 2020 માં સોનાના ભાવ ૨૪ કેરેટ માટે 10 ગ્રામ દીઠ રૂ 56,200 ની વિક્રમી સપાટીએ પહોંચી ગયા હતા. MCX માં આજે સોનુ 48500 નીચે ટ્રેડ કરે છે છે. આજે ગુજરાતમાં સોનાનો ભાવ 50100 ને પાર પહોંચ્યો છે. Sovereign Gold Bond Scheme 2021-22 (Series I) દ્વારા સસ્તું સોનુ ખરીદવાની તકનો આજે છેલ્લો દિવસ છે. આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI) સહીત વિશ્વમાં માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

MCX GOLD
Current    48415.00     -129.00 (-0.27%)     – સવારે 11.04 વાગે
Open       48,336.00
High       48,471.00
Low        48,336.00

 

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999         50100
RAJKOT 999                    50120
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI              50020
MUMBAI               47000
DELHI                    50830
KOLKATA              50470
(સોર્સ ગુડરિટર્ન્સ)

 

દેશ કિંમત (૧૦ ગ્રામ/રૂપિયા)
DUBAI               45,040
AMERICA        44,019
AUSTRALIA    43,927
CHINA              43,942
(સોર્સ : goldpriceindia.com)

 

Sovereign Gold ખરીદવા આજે છેલ્લો દિવસ
Sovereign Gold Bond Scheme 2021-22 હેઠળ સોનાના વેચાણનો આજે છેલ્લો દિવસ છે. નાણાકીય વર્ષ 2021-22 ના પ્રથમ શ્રેણી હેઠળ Sovereign Gold Bond નું વેચાણ 17 મેથી શરૂ થયું હતું જે 21 મે એટલે કે આજ સુધી ચાલશે બોન્ડની ઇશ્યૂ પ્રાઈઝ પ્રતિ ગ્રામ દીઠ 4,777 રૂપિયા અને 10 ગ્રામ દીઠ 47770 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત ડિજિટલ પેમેન્ટ ઉપર વિશેષ છૂટ પણ મળી રહી છે.

 

 

Next Article