Gold Rate : સોનામાં દેખાઈ નરમાશ , જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

|

Apr 23, 2021 | 9:34 AM

વૈશ્વિક બજારમાં નરમાશ વચ્ચે સોનાની કિંમત (Gold rate) નીચે આવી છે. MCX પર પણ સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

Gold Rate : સોનામાં દેખાઈ નરમાશ , જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

વૈશ્વિક બજારમાં નરમાશ વચ્ચે સોનાની કિંમત (Gold rate) નીચે આવી છે. MCX પર પણ સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ૪ જૂન ડિલિવરી માટે 47,885.00 સાથે આજનો કારોબાર શરૂ થયો હતો. યુએસ બોન્ડ યિલ્ડના વ્યાજના દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. યિલ્ડમાં ઘટાડાથી તેજી આવે છે. સતત ભાવમાં વધારા બાદ થોડો ઘટાડો જોવા મળ્યો છે.

આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 44193 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ)

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

MCX GOLD
Current    47806.00   +34.00 (0.07%) – સવારે 9.20 વાગે
Open        47,885.00
High         47,940.00
Low          47,806.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 49279
RAJKOT 999           – 49300
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI   49500
MUMBAI   46250
DELHI        50850
KOLKATA  50010
(સોર્સ ગુડરિટર્ન્સ)

Next Article