Gold Rate : સોનાના દામ ફરી વધ્યાં , જાણો શું છે ભારત અને અન્ય દેશોમાં આજે સોનાનાં ભાવ

|

May 26, 2021 | 9:20 AM

સોનાના ભાવ(Gold Rate )માં ફરી આજે થોડો ઉછાળો જોવા મળ્યો છે. તમામ મેટ્રો શહેરોમાં સોનાનો દર આજે વધારવામાં આવ્યો છે.

Gold Rate : સોનાના દામ ફરી વધ્યાં , જાણો શું છે ભારત અને અન્ય દેશોમાં આજે સોનાનાં ભાવ

Follow us on

સોનાના ભાવ(Gold Rate )માં ફરી આજે થોડો ઉછાળો જોવા મળ્યો છે. તમામ મેટ્રો શહેરોમાં સોનાનો દર આજે વધારવામાં આવ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ ( MCX) માં પણ આજે સોનુ પ્રતિ 10 ગ્રામ 49,067.00ના કિંમતે ખુલ્યું હતું .જાણો શું છે ભારત અને અન્ય દેશોમાં આજે સોનાનાં ભાવ

MCX GOLD
Current  49048.00   +181.00 (0.37%)– સવારે 09.12 વાગે
Open       49,067.00
High       49,072.00
Low        49,029.00

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999         50807
RAJKOT 999                    50826
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ  સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI              50100
MUMBAI               47000
DELHI                    50830
KOLKATA              50650
(સોર્સ ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
બેંગ્લોર                     49760
હૈદરાબાદ                 49760
પુણે                          47000
જયપુર                     50830
પટના                       47000
નાગપુર                     47000
(સોર્સ ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                   44965
AMERICA            44069
AUSTRALIA        44021
CHINA                  44044
(સોર્સ : goldpriceindia.com)

Next Article