GOLD RATE : ફરી વધી રહ્યા છે સોનાનાં ભાવ , જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

|

Apr 12, 2021 | 9:44 AM

વર્ષ 2020 માં કોરોના સંકટ દરમ્યાન સોના(gold)એ રોકાણકારોને 30 ટકા વળતર આપ્યું હતું. આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં સોનામાં સતત ઘટાડો જોવા મળ્યો હતો જોકે ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો થવાથી રોકાણકારો સલામત રોકાણ તરફ વળ્યાં છે.

GOLD RATE : ફરી વધી રહ્યા છે સોનાનાં ભાવ , જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

વર્ષ 2020 માં કોરોના સંકટ દરમ્યાન સોનાએ રોકાણકારોને 30 ટકા વળતર આપ્યું હતું. આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં સોનામાં સતત ઘટાડો જોવા મળ્યો હતો જોકે ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો થવાથી રોકાણકારો સલામત રોકાણ તરફ વળ્યાં છે. નીચલા સ્તરથી એપ્રિલમાં 24 કેરેટનું સોનું 2256 રૂપિયા સુધી મોંઘુ થઈ ગયું છે. ઓગસ્ટ 2020 માં સોનું પ્રતિ દસ ગ્રામ રૂ 56126 સ્તરે પહોંચ્યું હતું. બજારના નિષ્ણાતો કહે છે કે જેમ જેમ કોરોના કેસો વધી રહ્યા છે તેમ સોનામાં તેજી ચાલુ રહેશે. એક અંદાજ મુજબ જૂન સુધીમાં સોનું ફરી 50 હજાર થઈ શકે છે.

આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 443096 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ)

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

MCX GOLD
Current    46636.00     +43.00 (0.09%) – સવારે ૯.૩૦ વાગે
Open          46,545.00
High          46,664.00
Low           46,513.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 47900
RAJKOT 999           – 47920
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI   47720
MUMBAI   45720
DELHI        49820
KOLKATA  48570
(સોર્સ ગુડરિટર્ન્સ)

Next Article