Gold Rate : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

|

May 03, 2021 | 9:16 AM

Gold Rate : લગ્ન સીઝન છતાં સોનાના દામ સર્વોચ્ચ સપાટીથી ઘણા નીચે છે. આજે MCX ઉપર સોનુ 46974ની સપાટીએ ટ્રેડ કરતુ નજરે પડ્યું હતું

Gold Rate : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

Gold Rate : લગ્ન સીઝન છતાં સોનાના દામ સર્વોચ્ચ સપાટીથી ઘણા નીચે છે. આજે MCX ઉપર સોનુ 46974ની સપાટીએ ટ્રેડ કરતુ નજરે પડ્યું હતું જે સવારે 46,921 ના સ્તર ઉપર ખુલ્યું છે છે. આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

 

DUBAI – 43258 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ)

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

 

MCX GOLD
Current     46974.00   +237.00 (0.51%)– સવારે 09.10 વાગે
Open           46,921.00
High           47,046.00
Low            46,921.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 48557
RAJKOT 999           – 48558
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI   48110
MUMBAI   45160
DELHI        49570
KOLKATA  48810
(સોર્સ ગુડરિટર્ન્સ)

Next Article