GOLD RATE : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

|

Apr 07, 2021 | 9:21 AM

વૈશ્વિક બજારના પોઝિટિવ સંકેતોને લીધે ચાલુ સપ્તાહે સોના (Gold Rate) ની કિંમતમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારાની અસર સ્થાનિક બજારમાં જોવા મળી હતી.

GOLD RATE : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

વૈશ્વિક બજારના પોઝિટિવ સંકેતોને લીધે ચાલુ સપ્તાહે સોના (Gold Rate) ની કિંમતમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારાની અસર સ્થાનિક બજારમાં જોવા મળી હતી. મંગળવારે, દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 83 રૂપિયા વધ્યો હતો. અમેરિકન ડોલરની નબળાઇ અને કોરોના રોગચાળાના વધતા જતા કેસથી સોનાના ભાવ ઉપર જઈ રહ્યા છે.આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 42247 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ)

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

MCX GOLD
Current   45784.00      -135.00 (-0.29%) – સવારે 09 : 15 વાગે
Open       45,766.00
High       45,787.00
Low        45,742.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 47022
RAJKOT 999           – 47036
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI   46450
MUMBAI   45200
DELHI        48600
KOLKATA  47320
(સોર્સ ગુડરિટર્ન્સ)

Next Article