Gold Rate : કોરોનાના કેસ વધતા અનિશ્ચિતતાઓ વચ્ચે સોનું મોંઘુ થઈ રહ્યું છે , જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

|

May 05, 2021 | 9:52 AM

Gold Rate :આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં નરમાશ દેખાવા છતાં પણ ભારતીય બજારોમાં સોનામાં તેજી દેખાઈ રહી છે.

Gold Rate : કોરોનાના કેસ વધતા અનિશ્ચિતતાઓ વચ્ચે સોનું  મોંઘુ થઈ રહ્યું છે , જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

Gold Rate :આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં નરમાશ દેખાવા છતાં પણ ભારતીય બજારોમાં સોનામાં તેજી દેખાઈ રહી છે. જોકે ભારતીય બજારોમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો નથી પરંતુ ભાવમાં વૃદ્ધિ સ્પષ્ટ નજરે પડી રહી છે. ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાના હાજર ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. આજે MCX માં ૪ જૂન ડિલિવરી માટે સોનુ 46,979.00 ના સ્તર ઉપર ખુલ્યું હતું જે તેજી સાથે કારોબાર આગળ ધપાવી રહ્યું છે. આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 43780 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ)

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

MCX GOLD
Current   47011.00    +140.00 (0.30%) – સવારે 09.40 વાગે
Open         46,979.00
High         47,046.00
Low          46,950.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 48491
RAJKOT 999           – 48512
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI   48580
MUMBAI   45850
DELHI        49990
KOLKATA  49320
(સોર્સ ગુડરિટર્ન્સ)

Next Article