સોનામાં તેજી જ તેજી! પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 45,000 રૂપિયાને પાર

|

Feb 24, 2020 | 11:52 AM

સોનું ફરી એક વખત ઉચ્ચ સપાટીએ પહોંચ્યું છે. ઓલ ટાઈમ હાઈના સ્તરે સોનું કારોબાર કરી રહ્યુ છે. પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 45 હજાર રૂપિયાને પાર પહોંચી ચૂક્યો છે. એક જ દિવસમાં પ્રતિ 10 ગ્રામે સોનામાં 2 હજાર રૂપિયાનો વધારો થયો છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more […]

સોનામાં તેજી જ તેજી! પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 45,000 રૂપિયાને પાર
ફાઈલ ફોટો

Follow us on

સોનું ફરી એક વખત ઉચ્ચ સપાટીએ પહોંચ્યું છે. ઓલ ટાઈમ હાઈના સ્તરે સોનું કારોબાર કરી રહ્યુ છે. પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 45 હજાર રૂપિયાને પાર પહોંચી ચૂક્યો છે. એક જ દિવસમાં પ્રતિ 10 ગ્રામે સોનામાં 2 હજાર રૂપિયાનો વધારો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમથી ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણની મહત્વની વાતો

Next Article