Gold Price Today : 2 દિવસમાં 1600 રૂપિયા સસ્તાં થયેલા સોનાની આજે શું છે સ્થિતિ ? જાણો સોનાના દેશ – વિદેશના આજના દામ

|

Jun 21, 2021 | 12:40 PM

આજે સોમવારે મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર સોનાના ભાવમાં 0.40 ટકાના વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. ગુજરાતમાં સોનુ(Gold Price in Gujarat ) આજે 48500  ઉપર  ટ્રેડ થઇ રહ્યું છે.

Gold Price Today : 2 દિવસમાં 1600 રૂપિયા સસ્તાં થયેલા સોનાની આજે શું છે સ્થિતિ ? જાણો સોનાના દેશ – વિદેશના આજના દામ
Symbolic Image

Follow us on

આજે સોનાના ભાવ (gold price today)માં નજીવો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 2 દિવસમાં સોનાના ભાવમાં આશરે 1600 નો ઘટાડો થયો હતો. આજે સોમવારે મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર સોનાના ભાવમાં 0.40 ટકાના વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. ગુજરાતમાં સોનુ(Gold Price in Gujarat ) આજે 48500  ઉપર  ટ્રેડ થઇ રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની સ્થિતિ 
વૈશ્વિક બજારની વાત કરીએ તો 15 મહિનામાં સૌથી મોટો ઘટાડો સાપ્તાહિક નોંધાવ્યા બાદ આજે સોનાના ભાવ થોડા વધ્યા હતા. ગયા અઠવાડિયે 6 ટકાના ઘટાડા પછી સ્પોટ ગોલ્ડ 0.5 ટકા વધીને 1,772.34 ડોલર પર પહોંચી ગયો છે.

યુએસ ફેડ રિઝર્વે ગયા અઠવાડિયે સંકેત આપ્યો છે કે તે ટૂંક સમયમાં વ્યાજ દરમાં વધારો કરશે. યુએસ ડોલર અન્ય મુખ્ય ચલણની સામે ઉપલી સપાટીએ પહોંચ્યું હતું, જેના કારણે સોનાની ઓછી થઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

વર્ષ 2022 પેહલા મોટા ઉછાળનું અનુમાન
બજારના નિષ્ણાંતોનું અનુમાન છે કે સોનાના ભાવ કન્સોલિડેશનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે હાલમાં સોનું સસ્તું થઇ રહ્યું છે જે સમયે સોનામાં રોકાણ કરવું જોઈએ. સોનું ડિસેમ્બર 2021 ના અંત સુધીમાં 10 ગ્રામ દીઠ રૂ 53,500 ની સપાટીને સ્પર્શે તેવા અનુમાન છે.

 

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD    46950.00   +222.00 (0.48%) – બપોરે 12.20 વાગે

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999     48580
RAJKOT 999               48600
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 48380
MUMBAI                  47210
DELHI                      50320
KOLKATA                48900
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE           47890
HYDRABAD          47890
PUNE                      47210
JAYPUR                 50320
PATNA                    47210
NAGPUR                47210
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                43315
AMERICA          42376
AUSTRALIA      42276
CHINA               42396
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Next Article