Gold Price Today : સોનામાં આવી રહ્યો છે ઉછાળો , જાણો આજના લેટેસ્ટ રેટ

|

Jul 02, 2021 | 10:47 AM

Gold Price Today : આજે MCX માં સોનું 47,139.00 ના સ્તરે ખુલ્યું હતું. આજના પ્રારંભિક કારોબારમાં 47,237.00 સુધી ઉપલા સ્તરે દેખાયો હતો.

Gold Price Today : સોનામાં આવી રહ્યો છે ઉછાળો , જાણો આજના લેટેસ્ટ રેટ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

Gold Price Today : નીચલા સ્તરે પહોંચેલા સોનામાં ફરી તેજી દેખાઈ રહી છે. રૂપિયા સામે ડોલરની મજબૂતી અને ભારતીય શેરબજારના નરમ વલણ સહિતના પરિબળોની અસરના કારણે સોનાના દામ ઉપર જઈ રહયા છે. આજે MCX માં સોનું 47,139.00 ના સ્તરે ખુલ્યું હતું. આજના પ્રારંભિક કારોબારમાં 47,237.00 સુધી ઉપલા સ્તરે દેખાયો હતો.

સોનામાં ઉછાળાના સંકેત
કોમોડિટીના નિષ્ણાતોના મતે જુલાઈ પછી સોનું મોંઘું થશે તેથી તમને રોકાણની દ્રષ્ટિએ સારું વળતર મળશે. નિષ્ણાતો કહે છે કે કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો એ હંગામી છે જેને તક તરીકે જોવું જોઈએ. બુલિયન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સોનાનો ભાવ ટૂંક સમયમાં વધશે અને એક મહિનામાં 10 ગ્રામ દીઠ, 48,500 થી 49000 વચ્ચે રહે તેવું અનુમાન છે.

મિસ્ડ કોલથી રેટ જાણી શકાશે
તમે ઘરે બેઠા બેઠા આ ગોલ્ડ રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર માત્ર એક મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ જાણી શકો છો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વર્ષ 2022 પેહલા મોટા ઉછાળનું અનુમાન
બજારના નિષ્ણાંતોનું અનુમાન છે કે સોનાના ભાવ કન્સોલિડેશનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે હાલમાં સોનું સસ્તું થઇ રહ્યું છે જે સમયે સોનામાં રોકાણ કરવું જોઈએ. સોનું ડિસેમ્બર 2021 ના અંત સુધીમાં 10 ગ્રામ દીઠ રૂ 53,500 ની સપાટીને સ્પર્શે તેવા અનુમાન છે.

 

એક નજર આજના સોનાના ભાવ ઉપર

 

MCX GOLD 47209.00 170.00 (0.36%) – સવારે 10.00 વાગે

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999     48890
RAJKOT 999               48910
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 48710
MUMBAI                  47200
DELHI                      50160
KOLKATA                49060
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE           48220
HYDRABAD          48220
PUNE                      47200
JAYPUR                 50160
PATNA                    47200
NAGPUR                47200
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                43444
AMERICA          42543
AUSTRALIA      42556
CHINA               42519
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Published On - 10:46 am, Fri, 2 July 21

Next Article