સોનાની ખરીદી વખતે ધ્યાનમાં રાખો આ ખાસ બાબત, સરકારે બનાવ્યો છે કડક નિયમ

|

Jan 15, 2020 | 3:09 AM

આજથી સોનામાં હોલમાર્ક ફરજિયાત છે. સોનાનાં જર ઝવેરાત માટે હોલમાર્ક ફરજીયાત કરાશે. 15 જાન્યુઆરી 2021 સુધીમાં તમામ ઝવેરાતને હોલમાર્ક કરાવી લેવાના રહેશે. સોનાના દાગીના પર હવે 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટ એમ ત્રણ પ્રકારના ગ્રેડીંગ કરવામાં આવશે. આ પદ્ધતિના કારણે ઝવેરાતમાં થતી અનિયમિતતા અને ભ્રષ્ટાચાર બંધ થશે, અને ગ્રાહકોમાં હીત જળવાશે. તેવો સરકારનો […]

સોનાની ખરીદી વખતે ધ્યાનમાં રાખો આ ખાસ બાબત, સરકારે બનાવ્યો છે કડક નિયમ

Follow us on

આજથી સોનામાં હોલમાર્ક ફરજિયાત છે. સોનાનાં જર ઝવેરાત માટે હોલમાર્ક ફરજીયાત કરાશે. 15 જાન્યુઆરી 2021 સુધીમાં તમામ ઝવેરાતને હોલમાર્ક કરાવી લેવાના રહેશે. સોનાના દાગીના પર હવે 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટ એમ ત્રણ પ્રકારના ગ્રેડીંગ કરવામાં આવશે. આ પદ્ધતિના કારણે ઝવેરાતમાં થતી અનિયમિતતા અને ભ્રષ્ટાચાર બંધ થશે, અને ગ્રાહકોમાં હીત જળવાશે. તેવો સરકારનો દાવો છે.

આ પણ વાંચોઃ જાણો કેમ ડુંગળીના ભાવ નથી ઘટી રહ્યાં? કેન્દ્ર સરકારે કર્યો આ મોટો ખૂલાસો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Next Article