Global Market : બુધવારે શેરબજાર(Share Market)માં નબળાઈ જોવા મળી શકે છે. SGX નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યો જે 18300 ની નીચે સરકી ગયો છે. એ જ રીતે એશિયન બજારોમાં પણ નરમાઈ છે. જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. જોકે, બીજી તરફ યુએસ ફ્યુચર્સ માર્કેટમાં ખરીદી જોવા મળી રહી છે. S&P, Dow અને Nasdaq Fut લીલા રંગમાં છે. અગાઉ સ્થાનિક બજારો મંગળવારે સતત ત્રીજા દિવસે નજીવા વધારા સાથે સકારાત્મક બંધ રહ્યા હતા. ગઈકાલે BSE સેન્સેક્સ 18 પોઈન્ટ વધીને 61,981 પર અને નિફ્ટી પણ 19 પોઈન્ટ વધીને 18,333 પર બંધ થયો હતો.
Index | Last | High | Low | Chg. | Chg. % |
Dow Jones | 33,055.51 | 33,310.17 | 33,013.29 | -231.07 | -0.69% |
S&P 500 | 4,145.58 | 4,185.68 | 4,142.54 | -47.05 | -1.12% |
Nasdaq | 12,560.25 | 12,709.74 | 12,554.43 | -160.53 | -1.26% |
Small Cap 2000 | 1,787.71 | 1,816.40 | 1,787.52 | -7.67 | -0.43% |
S&P 500 VIX | 18.53 | 19.31 | 17.3 | 1.32 | 7.67% |
S&P/TSX | 20,146.01 | 20,327.48 | 20,138.55 | -205.05 | -1.01% |
Bovespa | 109,929.00 | 111,325.00 | 109,713.00 | -285 | -0.26% |
S&P/BMV IPC | 53,123.22 | 53,722.75 | 52,997.32 | -343.1 | -0.64% |
DAX | 16,152.86 | 16,224.32 | 16,143.98 | -71.13 | -0.44% |
FTSE 100 | 7,762.95 | 7,800.85 | 7,747.09 | -8.04 | -0.10% |
CAC 40 | 7,378.71 | 7,459.37 | 7,378.71 | -99.45 | -1.33% |
Euro Stoxx 50 | 4,342.38 | 4,383.45 | 4,342.88 | -43.25 | -0.99% |
AEX | 765.98 | 769 | 765.51 | -1.63 | -0.21% |
IBEX 35 | 9,267.00 | 9,305.00 | 9,260.10 | -38 | -0.41% |
FTSE MIB | 27,174.97 | 27,315.13 | 27,127.02 | -135.73 | -0.50% |
SMI | 11,484.90 | 11,561.39 | 11,484.90 | -68.33 | -0.59% |
PSI | 6,015.90 | 6,024.92 | 5,958.60 | 21.08 | 0.35% |
BEL 20 | 3,731.41 | 3,742.96 | 3,720.44 | -5.16 | -0.14% |
ATX | 3,184.15 | 3,189.19 | 3,168.81 | -3.92 | -0.12% |
OMXS30 | 2,267.34 | 2,282.26 | 2,265.62 | -15.96 | -0.70% |
OMXC25 | 1,851.25 | 1,878.00 | 1,851.25 | -31.74 | -1.69% |
MOEX | 2,641.66 | 2,648.69 | 2,607.63 | 8.4 | 0.32% |
RTSI | 1,038.00 | 1,040.50 | 1,024.56 | 2.2 | 0.21% |
WIG20 | 2,004.06 | 2,026.29 | 2,000.68 | -0.66 | -0.03% |
Budapest SE | 46,562.45 | 46,882.06 | 46,440.92 | -24.94 | -0.05% |
BIST 100 | 4,470.97 | 4,499.32 | 4,436.49 | 4.78 | 0.11% |
TA 35 | 1,783.50 | 1,813.70 | 1,782.23 | -20.77 | -1.15% |
Tadawul All Share | 11,275.77 | 11,343.13 | 11,275.77 | -53.42 | -0.47% |
Nikkei 225 | 30,641.00 | 30,853.50 | 30,616.00 | -316.77 | -1.02% |
S&P/ASX 200 | 7,234.00 | 7,259.90 | 7,227.30 | -25.9 | -0.36% |
DJ New Zealand | 330.28 | 332 | 329.35 | -1.27 | -0.38% |
Shanghai | 3,219.74 | 3,237.70 | 3,217.59 | -26.5 | -0.82% |
SZSE Component | 11,012.58 | 11,137.63 | 11,012.58 | 0 | 0.00% |
China A50 | 12,841.73 | 12,910.16 | 12,830.37 | -68.43 | -0.53% |
DJ Shanghai | 452.68 | 455.87 | 452.09 | -3.19 | -0.70% |
Hang Seng | 19,240.00 | 19,300.50 | 19,186.00 | -191.25 | -0.98% |
Taiwan Weighted | 16,188.03 | 16,239.50 | 16,121.45 | 7.14 | 0.04% |
SET | 1,534.84 | 1,536.59 | 1,518.38 | 5.6 | 0.37% |
KOSPI | 2,563.75 | 2,567.41 | 2,555.04 | -3.8 | -0.15% |
IDX Composite | 6,736.68 | 6,772.65 | 6,727.07 | 7.04 | 0.10% |
Nifty 50 | 18,348.00 | 18,419.75 | 18,324.20 | 33.6 | 0.18% |
BSE Sensex | 61,981.79 | 62,245.19 | 61,914.40 | 18.11 | 0.03% |
PSEi Composite | 6,603.56 | 6,641.76 | 6,592.17 | -17.27 | -0.26% |
Karachi 100 | 41,116.63 | 41,295.65 | 41,098.70 | -86.87 | -0.21% |
VN 30 | 1,068.05 | 1,076.89 | 1,063.85 | -5.69 | -0.53% |
CSE All-Share | 8,635.31 | 8,660.64 | 8,578.54 | 20.09 | 0.23% |
મંગળવારે ભારતીય શેરબજાર સપાટ બંધ રહ્યું હતું. બપોર બાદ માર્કેટમાં પ્રોફિટ બુકિંગના કારણે બજાર નીચે આવ્યું હતું. આમ છતાં અદાણી ગ્રુપના શેરમાં અદભૂત ઉછાળો અને મિડ-કેપ્સના ઉત્સાહને કારણે બજાર તેજીમાં હતું. કારોબારના અંતે BSE સેન્સેક્સ 18 પોઈન્ટના ઉછાળા સાથે 61,981 પોઈન્ટ પર બંધ થયો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 34 પોઈન્ટના વધારા સાથે 18,348 પોઈન્ટ પર બંધ થયો છે.
ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર છે. વર્ષ 2022 માં, ભારતનો જીડીપી 3.5 ટ્રિલિયન ડોલરથી વધુ રહ્યો છે અને આગામી પાંચ વર્ષ માટે ભારતીય અર્થવ્યવસ્થા G20 જૂથના દેશોમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે. અમેરિકન રેટિંગ એજન્સી મૂડીઝે પોતાના રિસર્ચ રિપોર્ટમાં આ જાણકારી આપી છે.
આ પણ વાંચો : Adani Group ના સ્ટોકમાં સુપ્રીમ કોર્ટની ક્લિનચીટ બાદ જબરદસ્ત તેજી, અદાણીના સ્ટોક્સમાં અપર સર્કિટ નોંધાઈ