Global Market : મિશ્ર સંકેત વચ્ચે Dow Jones 64 અંક વધ્યો અને SGX Nifty 79 અંક તૂટ્યો

|

Feb 17, 2021 | 9:18 AM

વૈશ્વિક બજાર(Global Market)આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકા અને એશિયામાં મોટાભાગના બજારોમાં નરમાશ નજરે પડી રહી છે.

Global Market : મિશ્ર સંકેત વચ્ચે Dow Jones 64 અંક વધ્યો અને SGX Nifty 79 અંક તૂટ્યો
Global Market

Follow us on

વૈશ્વિક બજાર(Global Market)આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકા અને એશિયામાં મોટાભાગના બજારોમાં નરમાશ નજરે પડી રહી છે. Dow Jones 64 અંક મજબૂતી સાથે બંધ થયો છે, જયારે SGX Nifty 79 અંક નીચે કારોબાર કરી રહ્યો છે.

અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 64.35 અંક એટલે કે 0.20 ટકાની મજબૂતીની સાથે 31,522.75 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 47.97 અંક ઘટાડાની સાથે 14,047.50 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ નજીવો તૂટીને 3932.59 ના સ્તર પર બંધ થયા છે.

એશિયાઈ બજારોમાં આજે નબળાઈનો કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 265.04 અંક નીચે 30,202.71 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 79.50 અંક એટલે કે 0.52 ટકા લપસીને 15,248.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.58 ટકા તૂટ્યો છે, જ્યારે હેંગ સેંગમાં 2.50 અંકના નજીવા ઘટાડાની સાથે 30,744.16 ના સ્તર પર છે. કોરિયાઈ બજાર કોસ્પી 1.08 ટકા તૂટીને 3,128.96 ના સ્તર પરછે. જ્યારે તાઇવાનના બજાર 3.27 ટકા વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. આજે શંધાઈ કંપોઝિટ બજાર બંધ છે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

 

Next Article