Global Market : મિશ્ર સંકેત વચ્ચે DOW JONES 96 અંક તૂટીને બંધ થયો , એશિયામાં મિશ્ર કારોબાર

|

Apr 07, 2021 | 9:44 AM

વૈશ્વિક બજાર(Global Market) આજે મિશ્રા સંકેત આપી રહ્યા છે. અમેરિકામાં DOW JONES આજે 96 અંક તૂટીને બંધ થયો છે જયારે એશિયામાં SGX NIFTY 13 અંકના સામાન્ય વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.

Global Market : મિશ્ર સંકેત વચ્ચે DOW JONES 96 અંક તૂટીને બંધ થયો , એશિયામાં મિશ્ર કારોબાર
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

વૈશ્વિક બજાર(Global Market) આજે મિશ્રા સંકેત આપી રહ્યા છે. અમેરિકામાં DOW JONES આજે 96 અંક તૂટીને બંધ થયો છે જયારે એશિયામાં SGX NIFTY 13 અંકના સામાન્ય વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.

અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 96.95 અંક એટલે કે 0.29 ટકાની નબળાઈની સાથે 33,430.24 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 7.21 અંક લપસીને 13,698.38 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 3.97 અંક ઘટાડાની સાથે 4,073.94 ના સ્તર પર બંધ થયા છે.

એશિયાઈ બજારોમાં આજે મિશ્રનો કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 10.86 અંક ઘટીને 29,685.77 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી 13.50 અંક એટલે કે 0.09 ટકાના વધારાની સાથે 14,758.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.05 ટકા ઘટ્યો છે અને હેંગ સેંગમાં 0.47 ટકાનો લપસ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કોરિયાઈ બજાર કોસ્પી 0.14 ટકા વધીને 3,131.46 ના સ્તર પર છે જ્યારે તાઇવાનના બજાર 0.12 ટકા મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. શંધાઈ કંપોઝિટ 22.00 અંક એટલે કે 0.63 ટકા ઘટાડાની સાથે 3,460.97 ના સ્તર પર દેખાઈ રહ્યા છે.

Next Article