તમારો પગાર નહીં જુએ પણ બેંક આ રીતે આપી રહી છે લોન, વાંચો ખબર

|

Oct 14, 2019 | 3:49 PM

સરકારી બેંક દ્વારા હવે લોન આપવા બાબતે નવા માપદંડો ઉમેરવામાં આવ્યા છે. 3 સરકારી બેંક સેલેરીની જગ્યાએ હવે ક્રેડિટ સ્કરોને ધ્યાને લઈને લોન આપી રહી છે. આમ બેંકમાં બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને સિન્ડિકેટ બેંક ક્રેડિટ સ્કોરના આધારે લોન આપી રહી છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો […]

તમારો પગાર નહીં જુએ પણ બેંક આ રીતે આપી રહી છે લોન, વાંચો ખબર

Follow us on

સરકારી બેંક દ્વારા હવે લોન આપવા બાબતે નવા માપદંડો ઉમેરવામાં આવ્યા છે. 3 સરકારી બેંક સેલેરીની જગ્યાએ હવે ક્રેડિટ સ્કરોને ધ્યાને લઈને લોન આપી રહી છે. આમ બેંકમાં બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને સિન્ડિકેટ બેંક ક્રેડિટ સ્કોરના આધારે લોન આપી રહી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો :  પગાર અને પ્રમોશન ન મળતા એર ઈન્ડિયામાંથી 100થી વધુ પાયલટનું સામૂહિક રાજીનામું

પહેલાં એવું હતું કે સરકારી બેંક આવકના આધારે લોન આપતી હતી. સેલેરી સ્લીપના આધારે કે 6 મહિનામાં ટ્રાંન્જેક્શનના આધારે લોન આપવામાં આવતી હતી. હવે ધીમે-ધીમે સિબિલ સ્કોરના આધારે લોન આપવાનું ચલણ સરકારી બેંકમાં આવી રહ્યું છે. જેની શરુઆત 3 બેંક દ્વારા કરી દેવાઈ છે. જે ગ્રાહકોનો સારો ક્રેડિટ સ્કોર હોય તો તેમને સરળતાથી હોમલોન આપવામાં આવી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જે ગ્રાહકોને સિબિલ સ્કોર સારો હોય તેને લોનની ટકાવારીમાં પણ ફાયદો મળશે. જેના લીધે વ્યાજદર બેંકને ઓછો ચૂકવવાનો રહેશે. આમ સારો ક્રેડિટ સ્કોર સારો હોય તો 1 ટકા સુધી વ્યાજદરમાં રાહત મળી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ક્રેડિટ સ્કોરએ એક માપદંડ છે જે ત્રણ અંકમાં હોય છે. જે કોઈપણ ગ્રાહકના નાણાકીય ઈતિહાસના આધારે બને છે. આ સ્કોર જેટલો સારો હોય તેનાથી લોન લેવામાં ફાયદો રહે છે. પ્રાઈવેટ બેંક અને ફાઈનાન્સ કંપનીઓ દ્વારા પણ સિબિલ સ્કોરને જોવામાં આવતો હોય છે. તો હવે સરકારી બેંક પણ લોન આપવી કે નહીં તેનું મુલ્યાંકન આ સ્કોરના આધારે કરશે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article