કોરોના મહામારીના કારણે દેશના બંદરો ઉપર કાર્ગો હેન્ડલિંગમાં 16.56 ટકાનો ફટકો પડયો, કન્ટેનર્સ, કોલસો અને પેટ્રોલિયમ કાર્ગોમાં 4.86 કરોડ ટનનો ઘટાડો નોંધાયો

|

Sep 15, 2020 | 11:21 AM

કોરોના મહામારીના કારણે દેશના બંદરો ઉપર કામકાજમાં ઘટાડો નોંધાયો છે. ઇન્ડિયન પોર્ટ એસોસિએશન દ્વારા જારી આંકડા અનુસાર દેશમાં ગતવર્ષની સરખામણીએ બંદરોના વેપારમાં  ૧૬.૫૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. ગતવર્ષના ૨૯.૩૬૭ કરોડ ટન લોડિંગ – અનલોડિંગ સામે ચાલુ વર્ષે માત્ર ૨૪.૫૦૪ કરોડ ટન માલસમાનની હેરફેર કરાઈ છે. ભારતમાં મહત્તમ ૬૧  ટકા આયાત- નિકાસ દીનદયાલ પોર્ટ કંડલા, મુંબઈ […]

કોરોના મહામારીના કારણે દેશના બંદરો ઉપર કાર્ગો હેન્ડલિંગમાં 16.56 ટકાનો ફટકો પડયો, કન્ટેનર્સ, કોલસો અને પેટ્રોલિયમ કાર્ગોમાં 4.86 કરોડ ટનનો ઘટાડો નોંધાયો

Follow us on

કોરોના મહામારીના કારણે દેશના બંદરો ઉપર કામકાજમાં ઘટાડો નોંધાયો છે. ઇન્ડિયન પોર્ટ એસોસિએશન દ્વારા જારી આંકડા અનુસાર દેશમાં ગતવર્ષની સરખામણીએ બંદરોના વેપારમાં  ૧૬.૫૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. ગતવર્ષના ૨૯.૩૬૭ કરોડ ટન લોડિંગ – અનલોડિંગ સામે ચાલુ વર્ષે માત્ર ૨૪.૫૦૪ કરોડ ટન માલસમાનની હેરફેર કરાઈ છે.

ભારતમાં મહત્તમ ૬૧  ટકા આયાત- નિકાસ દીનદયાલ પોર્ટ કંડલા, મુંબઈ , જેએનપીટી , મોર્મુગાવ,ન્યુ મંગલુરુ, કોચ્ચી,ચેન્નઈ,કામરાજાર,વી ઓ ચિદમ્બરનાર, વિશાખાપટનમ, પ્રદીપ અને કોલકાતા આ ૧૨ પોર્ટ મારફતે કરાય છે.  નાણાકીય વર્ષ 2019-20 આ બંદરોએ કુલ  70.5 કરોડ ટન કાર્ગો હેન્ડલ કર્યું હતું.કોરોના મહામારી દરમ્યાન કન્ટેનર્સ , કોલસો અને પેટ્રોલિયમ કાર્ગોમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સૌથી વધુ અસર ચેન્નઈ, કોચ્ચી અને કામરાજાર પોર્ટ ઉપર દેખાઈ રહી છે જ્યાંનો વેપાર ૩૦ ટકા સુધી ઘટ્યો છે જેએનપીટી , કોલકાતા અને મુંબઈના વેપારમાં પણ ૨૦ રક સુધી નકારાત્મક અસર જોવા મળી છે. કેન્દ્ર સરકાર સંચાલિત આ તમામ પોર્ટની નબળી પડતી હાલત અર્થતંત્ર માટે પણ ચિંતાનો વિષય બની રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article