અંબાણી પરિવારને ફરી એક ઝટકો, આ કંપની થઈ શકે છે નાદાર જાહેર

|

Sep 16, 2019 | 1:16 PM

અનિલ અંબાણીની વધુ અને કંપની નાદાર થઈ રહી છે. દેણામાં ડુબેલી ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સની સહાયક કંપની જીસીએક્સ (GCX) લિમિટેડએ નાદારી પ્રોટોકશન માટે અરજી દાખલ કરી છે. એક ખાનગી અહેવાલમાં માહિતી આપવામાં આવી છે. GCX પાસે સમુદ્ર નીચેનો વિશ્વનો સૌથી મોટો પ્રાઇવેટ કેબલ સિસ્ટમ છે. 35 કરોડ ડોલરના એક પેમેન્ટમાં અસફળ થયા પછી કંપનીએ આ […]

અંબાણી પરિવારને ફરી એક ઝટકો, આ કંપની થઈ શકે છે નાદાર જાહેર

Follow us on

અનિલ અંબાણીની વધુ અને કંપની નાદાર થઈ રહી છે. દેણામાં ડુબેલી ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સની સહાયક કંપની જીસીએક્સ (GCX) લિમિટેડએ નાદારી પ્રોટોકશન માટે અરજી દાખલ કરી છે. એક ખાનગી અહેવાલમાં માહિતી આપવામાં આવી છે.

GCX પાસે સમુદ્ર નીચેનો વિશ્વનો સૌથી મોટો પ્રાઇવેટ કેબલ સિસ્ટમ છે. 35 કરોડ ડોલરના એક પેમેન્ટમાં અસફળ થયા પછી કંપનીએ આ પગલું ભર્યું છે. રિલિન્સ ગ્રુપે રોડથી રોડિયો સ્ટેશન સુધી વેચીને 21,700 કરોડ ભેગા કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તાજેતરમાં તે જ જૂથની અને કંપની રીલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડએ કહ્યું કે તે નકદી સંકટનો સામનો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે GCX જુલાઈએ જણાવ્યું હતું કે તેઓ હોલ્ડર્સની સાથે એક સમાધાન કર્યું હતુ અને જે અંતર્ગત બોન્ડની મેચ્યોરીટી સાથે સંબંધિત વિકલ્પોથી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article